________________
૧૭૨
જ્યાં દીક્ષા લીધી હતી, તે જગ્યાએ નિલગુહા ઉદ્યાનમાં પધાર્યાં, છટ્ઠ તપથી યુક્ત, ચમ્પક વૃક્ષની નીચે, શાન્ત રસથી ઝરતા, પ્રતિમા ધારણ કરી, ધ્યાનમાં રહેલા છે. ફાગણ વદ બારસના શ્રવણ નક્ષત્રમાં ચન્દ્રમાના ચેાગ થયે છતે શુકલ ધ્યાનમાં લીન બનેલા પ્રભુએ ઘાતીકમના ક્ષય કર્યાં, અને લેાકાલોક પ્રકાશિત નવીન સૂર્યની જેમ પ્રભુને કેવલજ્ઞાન અને કેવલદાનની પ્રાપ્તિ થઈ, સન સČદશી, ભગવાને ત્રણે ભુવનને પાતાની જ્યેાતિ વડે ત્રસ રે કણાની જેમ જોયું. પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે દેવેન્દ્રોના આસન કમ્પાયમાન થયા, અવધિજ્ઞાનના ઉપયાગ સૂકી ઇન્દ્રે પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયેલી જાણી.
ત્યારે તમામ દેવા ઈન્દ્ર સહિત સપૂર્ણ ઋદ્ધિ, સિદ્ધિ સહિત પ્રભુ પાસે આવ્યા, તે સમયે આખું નભમંડળ અદ્ભૂત પ્રકાશમય ખુની ગયુ.. ઈન્દ્રના આદેશથી વાયુકુમારોએ પૃથ્વીને પ્રમાર્જન કરી, મેઘકુમારોએ સુગન્ધી જયમા છંટકાવ કરીને પુષ્પવૃષ્ટિ કરી, ન્યન્તરદેવે એ રજતમય, સુવર્ણ મય તથા રત્નમય ત્રણ પ્રકારનું સમવુસરણ બનાવ્યું.
દેવાથી પરિવરેલા પ્રભુએ પૂ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યાં, ચૈત્યક્રમને પ્રદક્ષિણા આપી, પૂર્વાભિમૂખ 'સિંહાસન ઉપર “નમસ્તીર્થાય ” તીને નમસ્કાર કરીને બેઠા, અન્ય દીશાઓમાં દેવાએ પ્રભુના ત્રણ રૂપે બનાવ્યા, ચતુતિ સ*સાર તારક એવા પ્રભુ ચતુમુ ખ અન્યા, શ્રી