________________
૧૪૨
મરણ પ‘ત મુલાચનાની ઉપાસના કરી, કથા પૂર્ણ થવાથી રત્નવતીએ નાસિકય ( પોપટના )ના પીંછાઓને ખેંચવાની શરૂઆત કરી, અને તેની ઉપર ક્ષાર યુક્ત રાખ નાખવા લાગી, આ પ્રમાણે રત્નવતીએ નાસીકથના પાંચસેાપી'છા ખેંચી કાઢવા, પેાપટે પણ પાંચસે વાર્તાઓ કહી, એટલામાં પોપટની પીડાથી દુ:ખી થયેલા હાય તેમ ચદ્રમા પશ્ચિમ દીશામાં ડુખી ગયા.
રત્નવતી પેાપટને ખાળવા અગ્નિ લેવા ગઈ ત્યારે પાપટના પુણ્યાયે અગ્નિ બુઝાઈ ગયા હતા, તેજ વખતે લક્ષ્મીના ત્યાંથી ધન શ્રેષ્ઠિ પાતાના ઘેર પાછા આવ્યા. કમાડ ઉઘાડવા માટે પુત્રવધૂને બુમ પાડી, ધન શ્રેષ્ઠિના અવાજ સાંભળી રત્નવતી ચિકત ખની, અને પોપટને ઉપાડી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધેા અને જલદીથી રાખના વાસણને તથા પીછાઓને દૂર કરી અસ્વસ્થતાની માયા કરતી રત્નવતીએ દ્વાર ખાલ્યુ, એટલામાં આકાશમાં ભમતા ખાજ પક્ષી માંસના લેાચા સમજી પેપટને ચાંચમાં લઈ આકાશમાં ઉડી ગયા, શ્રૃષ્ટિએ ઘરમાં પ્રવેશ કરતાની સાથે પાંજરા તરફ દ્રષ્ટિપાત કરતાં પોપટ નહિ દેખાવાથી પૂત્રવધૂને પૂછ્યું કે નાસિકલ ( પાપટ) કયાં ગયે, રત્નવતીએ કહ્યું કે પિતાજી ! હું કાંઈજ જાણતી નથી. માથાની પીડાથી કાલે મને ખુબ જ દુખતું હતું.
ત્યારે શ્રેષિએ કહ્યું કે
તમે ઘરની રક્ષા કેવી કરી ?
પાપટ ચાલ્યા ગયા તેા પછી આ પ્રમાણે કહીને શ્રેષ્ઠિ