________________
૧૨૧
કાઈ ઉપાય નહી જડવાથી પાંચે પેટીઓ પાછી આપી, વસતશ્રીએ પેાતાની દાસીઓને કહ્યું કે નીતિનું ઉલૢ ઘન 'નહી' કરવું જોઇએ. માટે પેટીએ ખેાલીને લેવી. પેટીઆને ખાલી તેના અંતર ભાગને જોઈ વસન્તશ્રી ચીડાઈને મેલી
આ બ્રહ્મબંધુ ! નીચ ! રત્નને લઈ લીધા અને પથ્થરા મૂકયા ? ખીજાની માફ્ક વસન્તશ્રીને તું ઠંગી નહી શકે. “ ચણાની માફ્ક મરી ન ચવાય ” તે ધ્યાન રાખજે, હવે તે તને તેની મઝા બતાવું છુ.
એમ કહી પેાતાની દાસીઓને કહ્યું કે આ અન્યાયીને ઉઠાવી રાજસભામાં લઈ ચાલેા, દાસીઓએ સર્વાંગિલ બ્રાહ્મણને ઉઠાવી રાજસભા તરફ પ્રસ્થાન કર્યું. નગરજનો બ્રાહ્મણની આ સ્થિતિ જોઈને હસવા લાગ્યા, પરંતુ શત્રુને સડકટમાં જોઈને લેાભનન્દી પણ તેની પાછળ પાછળ ચાલ્યો. રાજાની પાસે ફિરયાદ થઈ, બ્રાહ્મણને રાજાએ પૂછ્યું છતાં બ્રાહ્મણ નિરૂત્તર રહ્યો. રાજાએ તેને દોષિત ઠરાવ્યેા, નિષ્પક્ષપાત નિણૅય મલવાથી સભાજનેાની અનુમતિ મેળવી વસંતશ્રી નાચવા લાગી, તેની પાછળ મુંજ કાપ`ટિક નાચવા લાગ્યો, તે બન્નેની પાછળ લાભનન્દી પણ નાચવા લાગ્યો, સર્વેની પાછળ સર્વાંગિલ બ્રાહ્મણ પણ નાચવા લાગ્યા, આ અધાને નાચતા જોઈ રાજા તથા સભાજનો આશ્ચયકિત અન્યા. કારણ પૂછવાથી દરેક જણે પેાતાનું કારણ મતાવવાનુ શરૂ કર્યુ.
વસન્તશ્રીએ પેાતાની હકીકત બતાવી. મુંજ કાટિકે