________________
લાભ શું હોઈ શકે? આટલામાં શૂદેવ, ધન શ્રેષ્ઠિના ત્યાં આવી પહોંચ્યો. ધનવતીએ સ્વાગત કર્યું, શૂરદેવે, શરૂથી અંત સુધીની હકીક્ત કહી સંભળાવી, અને ક્ષમા યાચના કરી, બકુલને પિતાની કન્યા આપી, બન્ને જણાએ દૈવને બાલાવ્યા, તેઓએ ગ્રહબલથી યુક્ત લગ્ન દિવસ આપ્યો, બન્ને જણાએ મહોત્સવ પૂર્વક ધામધૂમથી બકુલ, રત્નાવતીના લગ્નનું મગળ કાર્ય કર્યું.
| ઇતિ અમમ ચરિત્ર, બીએસઈ