________________
♦
સુરસુંદરી ચરિત્ર
કયા સ્થાનમાં જન્મ થશે, તેવા નિશ્ચય કેવલજ્ઞાનીને થઈ શકે. અથવા તેના કર્મ ઉપરથી જાણી શકાય. કારણ કે; શુભાશુભ કર્મનું જ તે ફૂલ છે.
મનુષ્યેાની આકૃતિ કઈ ફૂલ આપતી નથી; કુલ, શીલ, વિદ્યા તેમજ જન્મપ ત કરેલી સેવા પૈકી કાઈપણ ફૂલ આપવા સમર્થ થતાં નથી.
માત્ર પ્રાચીન તપ વડે ઉપાર્જન કરેલાં કર્મો વૃક્ષની જેમ સમયાનુસાર લે છે.
માટે હું ભયજના ! પૂર્વ કર્માંના સંબંધને લઈને ધનવાહનાદિક સર્વ દિશ્ય વૈભવને પ્રાપ્ત થયા. વિદ્યુત્પલદેવ ચ દ્રાર્જુન વિમાનમાં આઠપત્યેાપમ સુધી દિવ્યસુખને અનુભવ કરીને ત્યાંથી ચવ્યા; કારણ કૈપુણ્યને અનુસારે દિવ્યસુખ ભાગવાય છે. જ્યારે પેાતાનુ સુકૃત આવી રહે છે; ત્યારે તે સ્થાનાંતરમાં પધારે છે.
પુણ્ય પ્રકૃતિને લઈને પ્રાણી દેવલાકમાં ઉત્પન્ન થાય અને જ્યારે તે ક્ષીણ થાય છે; ત્યારે પુનઃ તે મનુષ્ય લાકમાં જન્મે છે.
1
હવે તે વિદ્યુત્પ્રભ ત્યાંથી ચ્યવીને આ વૈતાઢયપતમાં દક્ષિણશ્રેણીને વિષે મનેાહર એવા રત્નસ‘ચય નામે ઉત્તમનગરમાં અકુલવતીની કુક્ષિએ પવનગતિ નામે વિદ્યાધરકુમાર થયા.