SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સુરસુંદરી ચરિત્ર ખરેખર રાગ એ દુખનું સ્વરૂપ છે, સમગ્ર આપતિએનું કારણ પણ રાગ જ છે રાગ વડે પીડાયેલા પ્રાણુઓ આઘોર સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. પ્રાણીઓના હૃદયમાં જ્યાં સુધી રાગને પ્રાદુર્ભાવ નથી થયું, ત્યાં સુધી જ પરમ સુખની આબાદી હોય છે. હૃદયની અંદર રાગનો પ્રવેશ થાય તે તરત જ હજારો દુને ત્યાં નિવાસ થાય છે. એ પ્રમાણે મેં મારા મનની અંદર વિચાર કરીને, હે ધનદેવ ! મેં તેને કહ્યું, હે ચિત્રગ! હાલમાં હવે તારે કેઈપણ પ્રકારનો શેક કરે નહીં. કારણ કે, આ સંસાર હંમેશાં આવા દુઃખનું સ્થાન ગણાય છે. માટે આપત્તિઓ પણ અનુક્રમે આવ્યા કરે છે. તેમાં તારે શોક કરવો નહીં. જરા, મરણ, રોગ અને ઈષ્ટવિયોગ જેમાં બહુધા રહેલા છે એવા આ સંસારમાં પ્રાણીઓને પોતાના કર્મને અનુસારે દુઃખ થયા કરે છે. તે શા માટે તું વિષાદમાં પડે છે? ત્યારપછી ચિત્રવેગ છે. હે ભદ્ર! મને અને કઈ પણ ખેદ થતો નથી. માત્ર એક જ ચિતા મારા હૃદયમાં અસહ્ય દુખને અપના કરી હી છે.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy