________________
૩૮૮
સુરસુંદરી ચરિત્ર પ્રથમ પુત્રના જન્મ દિવસે માતાપિતાને ઘણે હર્ષ થાય છે. પરંતુ અમારા દુર્દેવને લીધે તે પ્રસંગ અમને વિપરીત ફલદાયક થઈ પડયો. | માટે હે ભદ્ર! ધાવમાતા સહિત આ બાળકને લઈ તું પોતાના સાસરે જલદી ચાલી છે અને ત્યાં એને મેટ કર,
એ પ્રમાણે પિતાના ભાઈની આજ્ઞા સ્વીકારીને પ્રિયંવદા સુરનંદન નગરમાં તેને લઈ ગઈ.
બાદ જવલાપ્રભ વિદ્યાધરેંદ્રની પ્રિયભાર્યા ચંદ્રલેખાની કુક્ષિએ ઉત્પન્ન થયેલા જલકાંત નામે પોતાના સ્વામીની આગળ તેણીએ તે સર્વ વાર્તા કહી. તેણે પણ એણીનું બહુમાન કર્યું.
ત્યારપછી જલકાંત વિદ્યારે પણ જન્મ મહત્સવાદિ સમસ્ત કાર્ય કરીને શુભ દિવસે મદનવેગ એવું તે બાળકનું નામ પાડવું.
પ્રતિદિવસે વૃદ્ધિ પામતે તે અનુક્રમે યૌવન અવસ્થાને શોભાવવા લાગ્યા. પરંતુ એનામાં અંશમાત્ર પણું વિનય તે હતું જ નહીં. | દુરાચારમાં પૂર્ણ હતે. અકાર્ય કરવામાં જ કેવલર પ્રીતિ રાખતું હતું. તેમજ ઉપકારીને અપકાર કર્યો સિવાય તે રહેતે નહી.
વી કંચનદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલે જલવેગ નામે જલકાંત વિદ્યાધરને પુત્ર હતા, હવે તે મદનેવેગ