________________
३७८
સુરસુંદરી ચરિત્ર એ પ્રમાણે દેવીના પ્રશ્ન સાંભળી રાજાએ કહ્યું.
હે દેવિ ! તું પ્રશ્નોત્તર કરવામાં બહુ કુશલ છે કારણ કે, તંત્રવલી અને પ્રશ્નોત્તર પણ તે જલદી કહી દીધા.
વળી હે દેવિ! તારા પ્રશ્નોના ઉત્તર તી–––એ તંત્રાવલી ઉપરથી થઈ શકે છે.
જેમકે બેવાર અનુલોમવડે ભિન અક્ષને લેવા, તેમજ પ્રતિમવડે એક વાર વ્યસ્ત (ભિન્નભિન્ન) અક્ષર લેવા અને એક વખત અનુલોમવડે સમસ્ત પાઠ લેવો એમ ચાર વાર આવર્તન કરવાથી પ્રનેત્તર સિદ્ધ થાય છે.
તે આતીસા શબ્દમાં પ્રથમ અક્ષર (તી) હોય છે.
(૧) તંત્ર (દેશ)ને વિનાશ થવાથી રાજાને વિનાશ થાય છે.
(૨) એકવાર ગયેલો, તીત (અતીત)=ભૂતકાલ હોય છે. (૩) અબ્ધ–ઘડે, તે તેમને પ્રિય છે. (૪) લક્ષ્મીનું આમંત્રણ, હેતે? (હે લક્ષમી)થાય છે.
(૫) ગાયનમાં, તંતી (તંત્રી વીણા) મધુર સ્વરવાળી હોય છે,
(૬) મારા પ્રકનોત્તરની તંદ્રાવલી, તી–ત–તે, એ પ્રમાણે સમજવી.
ફરીથી રાજા બોલ્યા, હે દેવિ ! સર્વ લોકે શું છે છે? (૧) ઇંકનું આયુધ શું છે ? (૨) પથિકજને