________________
૭૭૨
સુરસુંદરી ચરિત્ર
બાદ સુરસુંદરી પ્રમુખ પોતાની રાણીઓ સાથે મકરકેતુરાજા ધર્મ અર્થ અને કામને વિષે સારભૂતા એવા વિષયસુખને અનુભવ કરતે હતે.
કદાચિત્ નિર્મલ કિરવડે દશ દિશાઓને પ્રકાશ આપતાં અને ઉત્તમ શિલાતલથી ઘડેલા શ્રીજૈનમંદિરોને બહુ ભક્તિવડે બંધાવતે હતે.
કદાચિત્ ભિન્ન ભિન્ન વર્ષોથી સુશોભિત, નિર્મલ મણિ, રત્ન અને સુવર્ણથી બનાવેલી સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં નાવસમાન અને ઉત્તમ પ્રકારની શેભાને ધારણ કરતાં એવાં શ્રીજિનબિંબને બહુ દ્રવ્ય આપીને સંતુષ્ટ કરેલા અને શિલ્યશાસ્ત્રમાં કુશળ એવા અનેક વૈજ્ઞાનિક પુરુષવડે તૈયાર કરાવતે હતે.
કદાચિત્ આગમક્ત વિધિવડે પ્રાણીઓની રક્ષા કરતે હતો.
કદાચિત્ ઉત્તમ પ્રકારનાસંઘની પૂજા કરતે હતે.
કદાચિત્ શ્રીજિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે આજ્ઞા કરતે હતે.
કદાચિત કપૂર, બરાસ,શીર્ષ ચંદનથી મિશ્રિત એવાં હરિચંદનાદિ દ્રવ્યવહે શ્રીનિંદ્ર ભગવાનની પ્રતિમાઓનું વિલેપન કરતે હતે.
કદાચિત બહુ સુગંધ પ્રસરાવતા ચગી પુના સમૂહ વડે વિવિધ પ્રકારની શ્રીજિને ભગવાનની પૂજાએ કરતા હતા,
દાચિત્ ઉત્તમ પ્રકારના નગરાની બનાવટવાળા,