SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુ દરીચરિત્ર ૨૫૦ હું નરેંદ્ર ! તેની આકૃતિ બહુ ભવ્ય દેખાતી હતી અને તે ભાગ્યશાળી તરૂણ અવસ્થાને શેાભાવતા હતા. રૂપવડે કામદેવના તિરસ્કાર કરતા હતા. નવીન મુછા અકારા સુખને શાભાવતા હતા. વળી હૈ નરનાથ ! અધિક વર્ણન કરવાથી શુ? આપની આકૃતિને તે અનુસરતા હતા. તે મહાશયને જોઈ અમારી ષ્ટિ અમૃતથી સિ ચાયેલી હાય ને શુ'! તેમ શાંત થઈ. વળી આ મહાનુભાવ મરકેતુ કુમારના સરખા દેખાય છે, માટે તે સમયે અરણ્યમાં પડેલી કમલાવતી દેવીના ખેાળામાંથી અદૃષ્ટરૂપધારી કોઇક પૂના વેરી એવા દેવે જન્મજાત બાળકના અપહાર કર્યાં હતા, તે જ આ હશે ? અથવા મારે આ વિચાર કરવાની શી જરૂર છે? પ્રથમ એને જ પૂછવું ઠીક છે. તુ કાણુ છે? કયાંથી આવ્યે ? અને આ સમુદ્રમાં શાથી પડયા ? એમ વિચાર કરી, મે તેને અભ્યંગ સ્નાનાદિક કરાવીને પશ્ચાત બહુ પ્રેમપૂર્વક જમાડીને શાંત કર્યાં. ત્યારબાદ તે સુખાસન ઉપર વિરાજમાન થયા. ત્યાર પછી વિનયપૂર્વક મેં તેને પૂછ્યું. હું ધીર ! આ ભય કર સમુદ્રમાં તમે શા માટે પડયા હતા ? અને તમે કયા દેશમાં રહેા છે ? ભાગ-૨/૧૭
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy