________________
૧૭૦ -
અનુકરે તે
આ પ્રદેશમાં
તેણે
દલામાં કઇક
સુરસુંદરી ચરિત્ર પ્રયાણના સમયે સર્વ તપસ્વિનીઓ મને વળાવવા આવી, પછી તેઓ મારી સાથે સંભાષણાદિક ઉચિત ભલામણું કરી પોતાના આશ્રમમાં નિવૃત્ત થઈ. વનપ્રવેશ
હું પણ સાથેની સાથે ચાલવા લાગી. અનુક્રમે તે સુરથકુમાર ચાલતાં ચાલતાં આ પ્રદેશમાં આવી પહોંચ્યો.
તેટલામાં કંઈક બહાનું કાઢીને આજ અરણ્યમાં તેણે નિવાસ કર્યો. પિતાના સન્યને પણ ત્યાં પડાવ કરાવ્યું.
બાદ પ્રતિ દિવસે મારી પાસે આવવા લાગ્યો અને હંમેશાં મારું સન્માન કરીને પોતાના સ્થાનમાં તે જતે હોતે,
બાદ એક દિવસ તે ઉત્તમ પ્રકારના અલંકાર લઈ મારી પાસે આવી એકાંતમાં મને કહેવા લાગ્યો.
હે સુંદરી! અલંકાર પહેર્યા વિના તું બરોબર શોભતી નથી. માટે આ અલંકારોને તું સ્વીકાર કર.
દેવતાએ આપેલાં કુંડલ તેમજ અન્ય બીજા અલંકાર જોઈ મેં એાળખ્યા કે, આ તે સર્વે આભૂષણ મારાં છે. બાદ મારા હૃદયમાં વિસ્મય થ અને મેં તેને પૂછયું.
હે સુર!િ આ અલંકાર તમને ક્યાંથી મળ્યા છે? એનું કારણ તમે મને કહો.
સુરથ બેલ્યો. હે સુંદરી! પ્રથમ મારા ભીલોએ આ અટવીમાં કુશાગ્રપુર પ્રત્યે જતે બહુ સમૃદ્ધિવાળે