SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૨૬ સુરસુ દરી ચરિત્ર ઉત્પન્ન થઈશ અને ત્યાંથી તારી માતા સાથે તારા પૂર્વ • ભવના વેરી કોઇક દેવ તારું હરણ કરશે. માટે હું ચિત્રવેગ ! તુ વિદ્યાધરેન્દ્રને ત્યાં મેાટા થઈશ. એ આદિક હસ્તિનાપુરમાં તે ગયેા ત્યાં સુધીના પૂર્વોક્ત સ વૃત્તાંત ધનદેવે વિસ્તારપૂર્વક નરેન્દ્રને કહી -સભળાવ્યા. બાદ વિશેષમાં તેણે કહ્યું, હે નરનાથ! આ ઉપરથી એટલુ* અમજવાનું' છે કે; તે વિધુપ્રભદેવ મહારાણીના ઉદરમાં પુત્રપણે ઉપન્ન થશે. કારણ કે; આ દુનિયામાં શ્રીકેવલી ભગવાનનું વચન કાઈ દિવસ અન્યથા થાય નહીં. P શાસ્ત્રમાં પણ કહ્યું છે. સૂર્યના ઉદય પૂવદેશામાં હંમેશાં થાય છે. એ ખાખત આ દુનિયામાં નિર્વિવાદ છે. છતાં પણ કદાચિત્ તે પશ્ચિમ દિશામાં ઉગે. તેમજ મેરૂપર્યંત સ્થિર હાવા છતાં કદાચિત્ ચલાય 66 “માન થાય; તે કમલનું જીવન ખાસ પાણી હાય છે છતાં પણુ કદાચિત્ જલ વિનાના ઉચ્ચ સ્થલમાં ઉગી શકે; સમુદ્ર પણ કદાચિત્ પેાતાની મર્યાદા છેાડીને ચાલ્યેા જાય તેવા સ`ભવ છે; પરંતુ જ્ઞાની મહારાજનુ‘વાકય કોઈ પણ સમયે અન્યથા થાય નહી.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy