________________
સુરસુંદરી ચરિત્ર નરવાહનરાજ ધનદેવને વિનય જોઈ બહુ પ્રસન્ન થયો અને તેને સત્કાર કર્યો. પછી પંચાયતી લોકોની સાક્ષીએ પિતાની દરેક વસ્તુઓનું દાણ ચુકાવી લીધું. સાગરશ્રેષ્ઠી
બાદ પિતાનો સરસામાન લઈ ત્યાંથી સર્વ કેને પિતાની સાથે રાખી ધનદેવ સાગરઠીને મળ્યો અને તેનાં કેટલાંક મકાને પોતાને જોઈએ તેટલા પ્રમાણમાં - ભાડે રાખ્યાં. ત્યાં ઉતારો કરી પોતાને સર્વમાલ નેકરોની મારફત તે મકાનમાં દાખલ કરાવ્યો.
બાદ તે નાગરિક તેમજ આગંતુક વેપારીઓની સાથે - હમેશાં આપલેને સંબંધ કરવા લાગ્યો. પિતાને ફાયદે કારક કેટલાક માલ ખરીદે છે, તેમજ પોતાને માલ બીજાઓને પણ આપે છે. એમ કરતાં તે નગરની અંદર કેટલાક માસ તેના ચાલ્યા ગયા.
ત્યારબાદ સાગર શ્રેષ્ઠીને પુત્ર શ્રીદત્ત વેપારમાં ઘણે પ્રવીણ છે. તેની સાથે આપ લે કરતાં ધનદેવની ઘણી પ્રીતિ બંધાણ. જેથી તેઓ બંનેને પ્રેમ એટલો બધે વધી પડયે કે સહદરની માફક તેઓ પરસ્પર - વર્તાવા લાગ્યા.
ત્યારબાદ એક દિવસ શ્રીદત્ત શ્રેષ્ઠી બહુ આગ્રહ કરીને ધનદેવને પિતાને ત્યાં ભેજન માટે લઈ ગયો.
ધનદેવ ત્યાં ગયા બાદ પોતાના મિત્ર શ્રી દત્તની સાથે વાર્તાલાપ કરતે હતું, તેટલામાં નવીન યૌવન અવ