SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ માકલેલા પુરૂષા ત્યાં આવ્યા અને તેએએ કહ્યું કે, જલદી આ લેાકેાને નગરમાંથી તમે બહાર કાઢી મૂકા કારણ કે આ નગરમાં ચૈત્યવાસી સિવાય અન્ય. શ્વેતાંબરાને રહેવા માટે સ્થાન મળી શકતું નથી. છતાં તમારી માટી ભૂલ થઈ છે. શા માટે તમે એમને અહીયાં રાખ્યા છે? તે સાંભળી પુરાહિત ખેલ્યા, ભાઈ એ ! અહી· તમે વધારે ગરબડ કરશેા નહીં. એના નિ ય રાજસભામાં થવા જોઇએ. તમારા હુકમ કામમાં આવે નહીં, એ પ્રમાણે પુરાહિતનુ... કહેવું સાંભળી તેઓએ પેાતાના સ્વામી પાસે જઇને આ સર્વ હકીકત સ’ભળાવી. બાદ તે સવ ચૈત્યવાસી એકઠા થયા અને સવે મળી રાજાની પાસે ગયા. ત્યાં પ્રભાતમાં તે પુરેાહિત પણ ગયા અને નરેન્દ્રને વિનયપૂવ ક તેણે કહ્યું. હે દેવ ! અમારે ત્યાં એ જૈનમુનિએ આવ્યા છે. પરંતુ તેમને પેાતાના પક્ષમાં રહેવા માટે સ્થાન ન મળ્યું. તેથી મે* તેમના ગુણાને લીધે પેાતાના આશ્રયમાં રાખેલા છે. તેમને નહી' રાખવાની ધમકી આપવા માટે આ ચૈત્યવાસી લેાકાએ ભટ્ટ પુત્રોને મેાકલ્યા હતા. હવે એમાં મારી કંઈ કસૂર હોય અથવા દઉંડને લાયક મે અકાય કર્યું" હાય તા આ સ'ખ'ધી આપ ચેાગ્ય શાસન ક્રમાવે..
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy