________________
09
श्री महावीरस्वामी I सुधर्मस्वामी
जम्बूस्वामी
प्रभवस्वामी
1
वज्रस्वामी
जिनेश्वरसूरि
अल्लकोपाध्याय:
वर्धमानसूरिः 1
जिनेश्वर सूरिः 1
बुद्धिसागरसूरिः
'
धनेश्वर मुनिः
આ પ્રમાણે પેાતાની ગુરૂપર'પરાના ક્રમ બતાવ્યું. છે. તેમાં પ્રભવસ્વામી તથા વજીસ્વામી તથા જિનેશ્વરઆચાય ની મધ્ય પર પરામાં તપટ્ટધારી અનુક્રમે શય્ય ભવસુરિ વસેનસૂરિ વિગેરે ઘણા આચાર્ય થઈ ગયા છે, પરંતુ તેઓ બહુ પ્રસિદ્ધ છે, એટલાજ માટે ગ્રંથકારે તેમને ઉલ્લેખ અહી કર્યાં નથી.