SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વધમાન સૂરિએ વાસુપૂજ્ય ચરિત્ર રચેલ છે, તેને સમય વિક્રમ સ`વત્ (૧૨૯૯)માં નિર્ણિત થયેલા છે. વળી તેજ ગ્રંથકારની પ્રશસ્તિમાં કહ્યુ` છે. “તતોડનૌ નિધિનિય સહ્યું, (૧૨૦૦) વિમનમરે आचार्यश्चरितं चक्रे, वासुपूज्यविभोरिदम् ॥ १॥ વિક્રમ સંવત્ (૧૨૯૯)ની સાલમાં આ સૂરિએ આ વાસુપૂજ્ય ચરિત્ર નિર્માણ કરેલુ છે. માટે હીરાલાલ પ'ડિતનું જે મતવ્ય છે, તે સૂરિ અન્ય હાવા જોઇએ અને આ સૂરિ અન્ય છે, એ નિણુય આ પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ થઈ આવે છે. વળી આ પ્રસ્તુતગ્ર થ (સુરસુંદરી)ના કર્તા સ આ ધનેશ્વર નામના પડિતાથી ભિન્ન કૈાટીના છે. કારણકે પૂર્વોક્ત સમસ્ત પડિંતાથી એમના સત્તા સમય ભિન્ન બતાવવામાં આવ્યેા છે. પેાતાના સમય ગ્રંથકારે પેાત જ આ ગ્રંથની સમાપ્તિમાં દર્શાવેલો છે. "कासी विकम वच्छरम्मिय गए बाणंकसुन्नोडुपे,” વિક્રમ સ ́વત્ (૧૦૯૫)માં આ ગ્રંથની સમાપ્તિ થયેલી છે. વળી પૂર્વોક્ત સમસ્ત પડિતા સૂરિ પદથી વિભૂષિત છે અને આ ગ્રંથ કર્તા તા મુનિ પદથી વિભૂષિત છે, અર્થાત્ ધનેશ્વર મુનિ કહેવાય છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy