SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વળી આસડકવિએ વિવેકમંજરીને નિર્માણકાળ વિકમ (૧૨૪૮) માં કહે છે. તેમજ શ્રીમમુનિસુંદરસૂરિએ રચેલી ગુર્નાવલીમાં પણ કહ્યું છે – अथ चैत्रपुरे वीर-प्रतिष्ठाकृत् धनेश्वरः। चन्द्रगच्छेऽभवत् सूरि-स्तस्माचैत्रगणोऽभवद ॥१॥ ત્રપુર નગરમાં શ્રીમદ્વર પરમાત્માની પ્રતિષ્ઠા કરાવનાર શ્રીધનેશ્વરસૂરિ ચંદ્રગચ્છમાં થયા હતા, તેથી કેમાં ચિત્રગણ પ્રસિદ્ધ થયો. વસ્તુતઃ એક જ ગચ્છની ચંદ્રગ૭” “તપાગચ્છ' ઇત્યાદિક સંજ્ઞાઓ વિશેષ કારને લઈને પ્રગટ થયેલી છે. એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે, श्रीचन्द्रगच्छोऽथ बृहद्गणश्च, तपागणश्चेत्यधुना, | | વાઘરા चान्द्रं कुलं कोटिकनाम्रिगच्छे, वाजी च शाखेति पुरा प्रसिद्धिः ॥१॥ શ્રીચંદ્રગચ્છ તથા બૃહદગણ અને તપાગચ્છ પણ હાલમાં એક જ તે કહેવાય છે. તેમજ કેટિકનામના ગચ્છમાં ચાંદ્રકુલ અને વજાશાખા કહેવાય છે, તે પ્રાચીન સમયની પ્રસિદ્ધિ છે. - ઈત્યાદિક વચનેથી શ્રીમાન ધનેશ્વરસૂરિનું જે વર્ણન કર્યું છે, તે જ આ ધનેશ્વરસૂરિ હોવા જોઈએ, જેમના દેવભદ્રવાચક નામે શિષ્ય આ ઉપદેશકદલી વૃત્તિની પ્રશસ્તિમાં બતાવેલા છે. તે દેવભદ્રવાચકે પટ્ટાવલ્યાદિક
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy