SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૪૧ ' ત્યાર પછી મેં કહ્યું, હે મિત્ર! મદનગૃહમાંથી નીકળ્યા બાદ તે શું કર્યું? અને બહાર ઉભેલા તે કનકમાલાના પરિજનને તે કેવી રીતે વિમાહિત કર્યો ? ત્યાં ગયા બાદ તું ત્યાંથી કેવી રીતે છૂટ ? આ મનહર આકૃતિવાળી સ્ત્રી કેણ છે? અને આ સ્ત્રીની પ્રાપ્તિ તને કેવી રીતે થઈ? આ સર્વ હકીકત મને તું સવિસ્તર સંભળાવ. ચિત્રગતિનું વૃત્તાંત ત્યાર પછી સાહસ કાર્યમાં રસિક એ ચિત્રગતિ છે . હે ચિત્રવેગ ! એકાગ્ર મન કરી મારૂં વૃત્તાંત તે સાંભળ. પ્રથમ હું કનકમાલાનું રૂપ કરી ત્યાંથી બહાર નીકળ્યા. પછી શિબિકામાં બેસી ગયે. અનુક્રમે હું વરની પાસમાં પહોંચી ગયા અને મારી સાથ વિદ્યાધરીઓ વિવિધ પ્રકારનાં મંગલ ગીત ગાતી હતી. અનેક પ્રકારનાં વાળ પણ વાગતાં હતાં, લગ્નને સમય પણ આવી પહેર - ૧૬
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy