________________
સુરસુંદરી ચરિત્ર
તારી શ્રી ઉપદ્રવરહિત પાતાના ઘેર સુખવૃત્તિમાં રહેલી છે. તેમજ કનકપ્રલે પેાતાની માહીની વિદ્યા વર્લ્ડ વિમાહિત કરેલેા ચિત્રગતિ સુરનંદન નગરની બહાર શ્રીઆદિનાથ ભગવાનના દ્વિવ્ય મદિરમાં બેઠેલા છે. માટે હે પુત્ર! તે સંબંધી કાઇપણ પ્રકારના તારે ઉદ્વેગ કરવા નહી..
૨૦૬
આ પ્રમાણે કહી તરત જ વિદ્યાદેવી અદેશ્ય થઈ ગઈ. ત્યારપછી જ્વલનપ્રલે મને આપની પાસે માછલ્યેા. આ પ્રમાણે દમઘાષના કહેવાથી ચિત્રગતિ શુદ્ધિમાં આવી ગયા અને દમધેાખની સાથે પેાતાના સ્થાન તરફ ચાલવા લાગ્યા.
તે સમયે શ્રીજિનેન્દ્રભગવાનના સ્નાત્ર મહાત્સવ પણ પ્રાયે પૂર્ણ થયા; એટલે નાના પ્રકારનાં વાહનામાં એસી સ લેાકેા પણ પાતપેાતાના નગરમાં જવા માટે તૈયાર થયા.
કેટલાક પુરૂષા પાલખીમાં બેઠા.
કેટલાક અનેક પ્રકારના ઉત્તમ રથામાં આરૂઢ થયા. કેટલાક હાથી, ઘેાડા અને ખચ્ચરા ઉપર બેઠા, કેટલાક વિવિધ પ્રકારની ડાળીઓમાં બેસી ચાલતા
#241.
સદાન્મત્ત હાથી
નગરના સર્વે લેાકેા પાતપેાતાના વાહનામાં વિરાજમાન થઈ આનંદપૂર્વક નગરમાં પ્રવેશ કરતા હતા,