SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૧૮૯ માટે ભવ્ય પ્રાણીઓએ વિષય તરફ લક્ષ્ય નહી... આપતાં અભયપદ્યની જ ઈચ્છા રાખવી, કેટલાક વિષયવાસનામાં આસક્ત થયેલા પ્રાણીએ પ્રત્યક્ષપણે અનિત્ય પદાર્થને જાણીને પણ તેને સત્ય અને સ્થિર તરીકે માને છે. તે તેના અવિવેકનું જ સામર્થ્ય છે. કામમાં આસક્ત થયેલા પુરૂષા શ્રીજૈનસિદ્ધાંતને જાણુતા છતાં પણ આર' અને પરિગ્રહાર્દિક સાવદ્ય. કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. એ માટુ' આશ્ચય છે. જૈનતત્ત્વના જાણકારાને પણ માહ મહિમાની કેટલી બધી પ્રખલતા છે ! માટે આ, રાયસ પત્તિ કેવલ સ ́સારવાસનું જ કારણ છે, તા હવે મારે એવુ કઇ પણ પ્રત્યેાજન નથી.. કારણ કે, જેના માહથી આત્માની અાગતિ થાય, તેના પ્રસ`ગ મારે સ્વમમાં પણ જોઇએ નહી. જે સેાનુ' પહેરવાથી કાન તુટે તેથી સર્યુ.. અરે ! હુ* જિનેન્દ્રભગવાનનું વચન સમજી' છું, છતાં પણ મહાદુ:ખના હેતુભૂત પદાર્થોની હું શા માટે અભિલાષા રાખુ` છુ ? હવે સ સાવદ્ય કાના ત્યાગ કરીને સર્વ સુખમય પારમેશ્વરી દીક્ષાગ્રહણના ઉદ્યમ કરૂ. દુર્ગાંતિના હેતુભૂત આ અસાર રાજ્ય વડે શુ ફૂલ છે ?
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy