________________
૨૬
ઉપલેાગ માટે પેાતે બનાવેલા કાકડામાં જેમ ગુંથાઇ જાય છે, તેમ ઉપભેાગની લાલસા વડે સ્રીપુત્રાદિકના કારણે માયાપાશમાં પડે છે અને તેથી તેઓ ઉત્તરાત્તર અનેક દારૂણ્ દુઃખાને અનુભવે છે.
શુક્તિરજતની માફક અસત્યમાં સત્ય બુદ્ધિવાળા, માહથી ભ્રમિત થયેલા માલજીવા વિચિત્ર વસ્તુરૂપ કટકથી વ્યાપ્ત એવી ભવાટવીની જાળમાં મુઝાઈ મરે છે. વળી શ્રી પુત્રાદિકના સંચાગથી જેટલુ જીવાત્માને સુખ મળે છે, તે કરતાં અનંતગણું તેમના વિયેાગથી તે દુઃખ ભાગવે છે.
તેમજ આ દુનિયામાં લોકો ધનની ખહુ જ ઈચ્છા રાખે છે. પરંતુ તેમાં બહુ દુ:ખ રહેલુ છે. કારણ કે પ્રથમ તે તેને મેળવવામાં બહુ કષ્ટ સહન કરવાં પડે છે. પશ્ચાત તેના રક્ષણ માટે અસાધારણ કાળજી રાખવી પડે છે. તેમ છતાં જો કદાચિત્ તેના વિનાશ થાય તે અનેક દુઃખા આવી પડે છે.
વળી માતા, પિતા, સ્ત્રી અને પુત્રઆદિક સર્વે સગાસંબંધીએ તે મેાક્ષમાગ માં લેાઢાની સાંકળની માફક ધનકારક થાય છે.
જેમ સ`ઘમાં એકત્ર થયેલા લેાકેા પરસ્પરની સહાચને લીધે સાથે ગમન કરે છે, પરંતુ જ્યારે અરણ્યની અદર અકસ્માત ભય આવી પડે છે, ત્યારે ભિન્ન ભિન્ન દિશાઓમાં પાતપાતાની અનુકૂળતા પ્રમાણે તેઓ વિખ