SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર વળી કેવલિ ભગવાને પ્રરૂપેલા સમ્યક્ ધર્મ સિવાય, આ સ`સારચક્રથી ભય પામેલા અને ભવસાગરમાં ડૂબેલા એવા ભવ્ય પ્રાણીઓને ખીજુ કાઇ શરણુ નથી. ૧૩૮ એમ સમજી હે પુણ્યાત્માએ ! દુષ્પ્રાપ્ય એવા આ માનવજન્મને પામીને શાશ્વત્ શિવ સુખના કારણભૂત શ્રીજિનેશ્વર ભગવાને કહેલા ધર્મામાં ઉંઘુક્ત થાશે ? અને પેાતાના જન્મ સલ કરે. સાવદ્ય કાર્યાના જેમાં સથા ત્યાગ રહેલા છે એવી પ્રત્રજ્યા–મુનિદીક્ષાને ગ્રહણ કરીને કમ શત્રુના નાશ કરો ! અને શાશ્વતસુખમય એવા મેાક્ષસ્થાનને પ્રાપ્ત કરે. આ પ્રમાણે શ્રીકેવલીભગવાનની દેશના રૂપી અમૃતનુ પાન કરી ગધવાહન રાજા મસ્તકે હાથ જોડી વિનય પૂર્વક ખેલ્યા. હે ભગવન્ ! આપે જે જે વચન કહ્યાં તે સત્ય છે. પરંતુ મારા પુત્ર નરવાહનને રાજ્ય સહિત સર્વ વિદ્યાએ વિધિપૂર્વક આપીને હું. આ અસાર ગૃહવાસના ત્યાગ કરીશ. કારણ કે ગૃહ એ મનુષ્યના ખરેખર ગ્રાસ કરનાર છે. રાજપ્રશ્ન તે સમયે હૈ સુંદરી ! પ્રશ્નના સમય જાણી પ્રણામ કરી મે' પણ શ્રીકેવલી ભગવાનને પુછ્યુ,
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy