SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સુરસુંદરી ચરિત્ર પણ આપણે ઘેર જઈએ હા ચાલે એમ કહી અમે બન્ને પણ ઘેર આવ્યા. ત્યાર પછી હું ઉપરના માળે ગયે અને ત્યાં શયન તેયાર હતું, તેમાં તરત જ સૂઈ ગયો કારણ કે ચિત્તની વ્યગ્રતામાં શયન સિવાય ઉપાય સુઝત નથી. પછી ભાનુવેગ પણ મારી પાસે આવીને બેઠો અને ક્ષણ માત્ર મારી સ્થિતિ જોઈ બે. ભાઈ ! આજે તમે ઉદાસ મનવાળાની જેમ કેમ. થઈ ગયા છે ? વળી શેક ગર્ભિત આવા મોટા નિઃશ્વાસ મૂકવાનું શું કારણ છે? હુંકાર કરી લાંબા નિઃશ્વાસ નાખતા અંગ મટન તમે શા માટે કરો છો ? ભઠ્ઠીમાં રહેલા ચણાની માફક સુકોમલ શયનમાં કેમ તરફડે છે ? તેમજ કંઇ કંઈ વિચાર કરી નિમિત્ત સિવાય તમે શા માટે હાસ્ય કરો છો ? વળી પોતાના વિકલ્પ વડે શકાતુર કેમ દેખાઓ છો? નાના પ્રકારના રસથી ભરપૂર નાટકીય કાવ્યને અભિનય કરતા હો તેવી રીતે તમે કેમ ચેષ્ટાઓ કરી રહ્યા છો? તેમજ તમે આ સંબંધી અમને કંઈ પણ પિતાને સત્ય અર્થ કેમ જણાવતા નથી ? આ પ્રમાણે ભાનુવેગે મને બહવાર પૂછયું. ત્યાર પછી હે કુમાર ! મેં તેને કહ્યું, હે ભાઈ! હું નથી જાણત
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy