________________
સુરસુંદરી ચરિત્ર
૧૦૩
આવી યુવતીઓની દૃષ્ટિ અંગા ઉપર પડવાથી શરીરને વ્યાકુલ કરે છે અને હૃદયને હરી લે છે.
યૌવનથી મદોન્મત્ત બનેલી નારીને સાક્ષાત્ રાક્ષસી કહેલી છે. કારણ કે, દર્શન માત્રથી તે પુરુષાના ચિત્તને હરી લે છે. તેમજ સ્પર્શી કરવાથી ખલના સવ થા વિનાશ કરે છે અને સભાગ કરવાથી વીય ને હરી લે છે. માટે પ્રમદાના સ`ગ બુદ્ધિમાન પુરુષાએ કરવા ઉચિત નથી,
નારીને ઘીના ભરેલા ઘડા સમાન કહેલી છે અને પુરુષને તપ્ત અંગાર સમાન કહેલા છે. માટે બુદ્ધિમાન પુરુષે આત્મહિત માટે તે બન્નેને એક સ્થાનમાં રાખવા નહી. આ પ્રમાણે વૃદ્ધોના વાકયા આપણે માન્ય કરવાં જોઈ એ. આ પ્રમાણે ભાનુવેગનુ* નીતિમય વચન સાંભળી હું ખેલ્યા.
ભાઇ! આમ ઉલટાવી મારું ઉપહાસ્ય તું શા માટે કરે છે ? હું તા માત્ર કૌતુક વડે આ વાત પૂછું છું. તેમાંથી તું કઈક અન્ય વિકલ્પ કરવા લાગ્યા છે.
કેનમાલા
પછી ભાનુવેગ એલ્યેા. આ નગરીની અંદર બહુ યશસ્વી અમીનગતિનામે એક વિદ્યાધર છે. ચિત્રમાલા નામે તેની ભર્યા છે. તેની આ કનકમાલા નામે પુત્રી છે. જેણીના ગુણુ અને રૂપ અદ્વિતીય છે. વળી વિજ્ઞાનકલામાં તે બહુ દક્ષ છે. તેમજ હજી તે કુંવારી છે.