________________
સુરસુ દરી ચરિત્ર
તે જોઈ મેં પૂછ્યું, હે ભાઈ! આ લેાકેા ખાલવૃદ્ધ સહિત બહુ ઠાઠથી એક સાથે કયાં જાય છે ? આના જવાબ તું મને જલદી આપ.
સકર'દ ઉદ્યાન
૯૯
ભાનુવેગ મેલ્યા, હૈ ભદ્ર! આજે માનત્રયેાદશી છે. અહીયાં મરદ નામે એક ઉદ્યાન છે. તેમાં કામદેવનું એક મેાટુ' મ`દિર છે.
તેની યાત્રાના આ દિવસ મુકરર કરેલા હૈાવાથી નગરજનો પરિવાર સાથે પેાતાની સમૃદ્ધિ પ્રમાણે સજ થઈ યાત્રાના ઉમંગથી પૂજન માટે જાય છે.
ચાલેા આપણે પણ જઇએ અને યાત્રાને આનંદ લઈએ. તે સાંભળી મેં પણ કહ્યું, આ પ્રસ’ગ આપણે પણ ચુકવા જેવા નથી. અમે બંને જણ તૈયાર થયા. પગે ચાલતા અમે તે ઉદ્યાન તરફ ગયા. અનુક્રમે મકરંદ ઉદ્યાનમાં ગયા.
જે ઉદ્યાનની અંદર શ્રેણી મધ રહેલા વૃક્ષેા ક્રીડા કરતી કામિનીજનાના વાગતા ઝાંઝરાના નાઃ વડે વસંત મહાત્સવના આનંદને લીધે ગાયન કરતા કરતા હાય ને શું?
વળી જેની અંદર મલયાચલ પવનથી વીઝોળાતી શાખાઓ વડે અત્યંત ધૂર્ણાયમાન કાકિલાઓના મધુર કોલાહલા વડે અસ્ફુટ વાર્તા કરતા અને કઈક લાલ થયેલા નવીન પદ્મવા વડે કિંચિત લાલ સુખની કાંતિને