________________
સુરસુંદરી ચરિત્ર ગામિની વિગેરે વિદ્યાઓ મારા પિતાએ મને આપી. તે પણ વિધિ પ્રમાણે મેં સ્વિકારી.
ત્યારપછી અનુક્રમે કામ વિકારને પ્રગટ કરનાર, પ્રમદા જનના હૃદયને મેહ કરનાર અને ઉત્કટ શોભાને વધારનાર નવીન યૌવન દશાને હું અનુસરવા લાગે. મનહર ઉધાન
એક દિવસ હું સમાન વયના મિત્રો સાથે ફરવા માટે અનેક તરૂખંડથી વિભૂષિત એવા મનહર નામે ઉદ્યાનમાં ગયો. ત્યાં અમે અનેક પ્રકારની કિંડાઓને પ્રારંભ કર્યો.
ક્ષણ માત્ર સમય વ્યતીત થયો, તેટલામાં આકાશમાં દેવોની દિવ્ય વિમાનોની પંક્તિઓ દેખાવા લાગી. તે જોઈ હું બેલ્યો કે, રે! રે! આ દિવ્ય સમૂહ વિમાનમાં બેસીને કયાં જાય છે? જેમના કુંડલોને પ્રકાશ કેટલા દીપી રહ્યો છે ! જે કુંડલાનાં અમૂલ્ય મેતીએના આભાસને લીધે જેમનાં ગીર ગંડસ્થલ શેભી રહ્યાં છે. બંધુદત્ત
કિંચિત્ હાસ્ય કરી ઉજવલ દાંતની કાંતિ વડે પ્રકાશ આપતે મારો મિત્ર બંધુદત્ત બેલે.
હે સુભગ ! સર્વ વિતાયવાસી લેકોને આ બાબત તે સુપ્રસિદ્ધજ છે કે, અહીં સિદ્વાયતને રહેલાં છે અને ત્યાં શ્રી તીર્થકર ભગવાનની મૂર્તિઓને વંદન કરવા