________________
૭૨
સુરસુંદરી ચરિત્ર હું વિવેકી થઈ, આવું અકૃત્ય કરવું મને ઉચિત નથી. પરંતુ પિતાને બાંધીને બંદીખાને નાખવા તે ઠીક છે, અથવા—
સુરથ સહિત કનકવતીને યમરાજના મુખમાં પહોંચાડી દઉં, અથવા તે બંનેને કારાગૃહમાં બાંધીને દેહાંત શિક્ષા કરૂં, અથવા મારે આ વિચાર શા માટે કરવો ?
પ્રથમ જોઈએ તે ખરા ! પિતા શું કરે છે? પાણી દેખ્યા સિવાય પગરખાં ઉતારવાં નકામાં છે.
ત્યારબાદ તે રાજા પ્રતિ દિવસ રાણીના કહેવાથી મારી ઉપર મંદ નેહવાળ થઈ ગયે. કારણ કે, કર્ણવિષ એ એક મહાવિષ ગણાય છે. અર્થાત્ કાનમાં કહેલી ગુપ્ત વાર્તા અન્ય વિષથકી પણ મહા અનર્થજનક થાય છે.
પછી એક દિવસ રાજાએ સાહસ બુદ્ધિથી કંઈપણ નિમિત્ત મૂકી મારી પાસેથી હજાર ગામ પતે ખેંચી લઈ એક નાનું ગામડું મને આપ્યું. સુપ્રતિષ્ઠનો ક્રોધ
તે સમયે મને બહુ ક્રોધ ચડી આવ્યું, જેથી બહુ દુરાચાર ચિંતબે કે, આ પિતાને મારીને રાજ્ય હ લઈ લઉં. મારે બીજા સંકલ્પ વિકલ૫ની કંઈ જરૂર નથી.
અથવા મારા વંશમાં કઈ પણ પ્રાચીન પુરૂષોએ