________________
- સુરસુંદરી ચરિત્ર દેકાઓના સમૂહને વાચાલિત કરતે, અતિશય વહેતા જલ પ્રવાહના ખળભળાટના શબ્દો વડે દિગંતરોને બધિરિત કરતે,
ગંભીર ગર્જના કરતા મેઘના દર્શન વડે મયૂરવૃંદને નચાવતે, પ્રફુલ્લ પુષ્પોથી સુશોભિત એવા નીપ (દંબ) વૃક્ષની ઘટાઓ વડે વનરાજને દીપાવતે.
મેગરાના પુષ્પોની કળીમાંથી ખરતા પરાગ વડે સુવાસિત પવનને પ્રવર્તાવત, પુલિન (પાળ) ઉપર ફોડા કરતા બાળકેએ રચેલા રેતીના મંદિરો વડે અત્યંત રમ્યતાને વહન કરતે.
હળતરા માટે ખેડૂત લોકોને બળદોના પૂજનમાં ઉદ્યક્ત કરતો, વળી પ્રમાદના કારણેને લીધે પામર લોકેને આનંદ આપતે, દરેક દિશાઓમાં કયારાઓને જલથી. પૂર્ણ કરતો અને કાદવ વડે માર્ગોને દુર્લય કરતે એ વર્ષાકાલ પ્રાપ્ત થયા.
નવીન વર્ષાકાલને અનુભવ લેતા એવા સુગ્રીવ રાજાએ એક દિવસ વિધિપૂર્વક ભજન કરી શરીરે ચંદન લેપ કર્યો. તેમજ કમલ, સ્નિગ્ધ અને નિર્મલ વસ્ત્ર પહેર્યા. બાદ હાથમાં પાનબીડું લઈ પિતે કમળાદેવીના મહેલમાં ગયા.
ત્યાં સાતમાળના મહેલના ઉપરના ભાગમાં પહોંચી ગ. કમલાવતીએ પિતાના પતિને આવતા જોઈ