________________
સુરસુંદરી ચરિત્ર
ત્યારપછી ચિત્રસેન ખેલ્યા હૈ દેવ ! આપ અમને જવાની આજ્ઞા આપે!, જેથી આ સર્વ વૃત્તાંત યથાસ્થિત નરવાહન રાજાને અમે નિવેદન કરીએ.
૨૮
રાજાએ પણ તેને રજા આપી. અનુક્રમે ચિત્રસેન કુશાગ્ર નગરમાં આવી પહેાંચ્યા. નર્વાહન રાજાને તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી રાજા પણ બહુ ખુશ થયા.
વિવાહ મહાત્સવ
ત્યારબાદ રાજાએ પણ પુષ્કળ ધન અને પરિવાર સાથે સ્વયંવરા એવી પેાતાની બહેનને અમરકેતુ રાજા
પાસે માકલી.
શ્રીકાંતા વિગેરે પેાતાની સખીઓને તેમજ સમસ્ત પેાતાના પરીવારને સ`ભાવના પૂર્વક સંભાષણું કરી, હૃદયમાં હર્ષ અને વિષાદને ધારણ કરતી કમલાવતી રાજકન્યા ત્યાંથી નીકળી. મનાવાંછિત પતિના લાભથી આનદ માનતી તેમજ બધુજનના વિરહને લીધે કઇક શાકાતુર ખનેલી રાજકન્યા હસ્તિનાપુરમાં પહેાંચી ગઇ.
ત્યાં અમરકેતુ રાજાએ ચેાગ્યતા પ્રમાણે તેમને ઉતારા આપ્યા. ત્યારબાદ ઉત્તમ જ્યેાતિવિશ્વને ખેાલાવી શ્રેષ્ઠ લગ્નદિવસ નિર્ધાર્યાં. માટા ઉત્સવ સાથે આનંદપૂર્વક લગ્ન સમયે ક્ષત્રીયકુલના વિધિ પ્રમાણે રાજાએ કમલાવતી સાથે લગ્ન કર્યું.