________________
૧૫ टक्कलयम्मि विमाणे, दोसागर आउसो समुप्पन्ना। समणेसस्सजिणेसर
ર ા સંક્રાણુ || ૨ | टक्कउरे जिणवंदण-निमित्तमिह आगएण देवेण । चरणम्मि उजमो तो, काययो किं च सेसेहिं ? ॥३॥
તમારા ગ૭માં મરૂદેવી નામે જે ગણિની હતી, તે સાધ્વી પ્રથમ દેવલોકમાં ગયેલી છે અને ટક્કલ નામે વિમાનમાં બે સાગરોપમ આયુષધારી મહદ્ધિકદેવ છે.
એ પ્રમાણે શ્રમણોના અધિપતિ એવા શ્રી જિનેશ્વરસૂરિને કહેવું
એમ અહીંયાં ટફકપુરમાં શ્રી જિનવદન માટે આવેલા તે દેવે કહેવરાવ્યું છે. માટે ચરિત્રને વિષે તમારે ઉદ્યમ કરે. અન્ય સાધનથી શું થવાનું છે? આ પ્રમાણે મહાજ્ઞાની એવા શ્રી જિનેશ્વરસૂરિ પ્રાંતમાં અનશન કરી સ્વર્ગલેકમાં ગયા.
વળી કેટલાક આચાર્યો વિક્રમ સંવત ૧૮૨૪ માં આ શ્રી જિનેશ્વરસૂરિથી જ ખરતર ગછની ઉત્પત્તિ માને છે. પરંતુ કેટલાક અન્ય આચાર્યો આ મતને માનતા નથી.
કારણ કે જિનેશ્વરસૂરિ વિક્રમ સં. ૧૦૨૪માં વિદ્યમાન હતા, તે જ સાબીત કરવું મુશ્કેલ છે. વિ૦ ૧૦૮૦માં તેમણે અષ્ટકવૃત્તિ રચેલી છે. તેમાં પોતે જણાવ્યું છે કે વિ૦ ૧૦૮૮ માં તેમણે જ પોતાના શિષ્ય અભયદેવ