SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ માદ તે અભયકુમારમુનિ તત્ત્વનિરીક્ષણના અનુમા નથી સિદ્ધાંતાની અવગાહનામાં મહુજ ઉંડા ઉતરી ગયા અને મહાક્રિયાનિષ્ઠ થઇ શ્રી સ ́ધરૂપી કમલેાને ખીલવવામાં સૂર્ય સમાન થયા. પછી શ્રીમદ્વધર્માંનસૂરિના આદેશથી શ્રીજિનેશ્વરસૂરિએ વિશુદ્ધગુણાના સાગર સમાન તે મુનીશ્વરને સૂરિપદવી આપી. આ પ્રમાણે શ્રી પ્રભાવકચરિત્રમાં વર્ણન આપેલુ' છે. વળી ખરતરગચ્છની પટ્ટાવલીમાં લખે છે કે એ અવસરે સામ બ્રાહ્મણના શિવદાસ અને બુદ્ધિસાગર નામે બે પુત્ર હતા તેમજ કલ્યાણવતી નામે એક પુત્રી હતી. પુત્રીના સમ`ધમાં પ્રસ્તુત ગ્રંથકર્તા પણ સુરસુ'દરી કથા રચવાનું કારણ બતાવવામાં એક ગાથા લખે છે કેसीसिणी मयहरियाए, गुरुभगिणीए अलंघवयाणाए । सिरिकल्लाणमईए, पवत्तिणीए उ वयणेण ॥ ४१ ॥ દરેક શિષ્યાઓમાં મુખ્ય, પેાતાના ગુરૂની એન અને અલ'ચનીચ છે વચન જેનુ' એવી શ્રીકલ્યાણમતી પ્રવત્તિ નીના વચનથી આ સુક્ષ્મરી કથા રચવામાં આવી છે. આ ઉપરથી ઋણમા અને સાચાાની શ્રીકલ્યાણસતી બેન છે, એમ સિદ્ધ થાય છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy