________________
૧૮૦
કહ્યું, “સ્વામી, તમે પુરૂષ છે કે નહિ ? સાચું કહે હું તમારા કાનમાં ગુપ્ત રીતે પૂછું છું. જો તમે પુરૂષ ન હો તે. પછી બેલીશું નહીં અને પુરૂષ છે તે પાણિગ્રહણ કરવાની યેગ્યતા છે. તે વખતે જાંબુવતી બેલી, “બહેને, શું તે એ વાત ખરેખરી કહેશે? તેમને ગૃહની અંદર લઈ જાઓ અને તેમની ચેષ્ટા જુઓ. તે વિષે ગ્ય જેઈને પછી ઈચ્છા પ્રમાણે કરવું.” લક્ષ્મણું બેલી, “ડાહી હેન, હાલ એવું કરે નહિ, આપણુ બધાથી તે શરમાઈ જશે માટે તે એકાંતે જુઓ.” સુસીમા નામે એક સ્ત્રી બેલી, “સખીઓ, મને સંદેહ રહેવાથી મેં તેમને સ્નાન કરતી વખતે વિકસિત નેત્રે જેયા હતા. તેઓ પુરૂષ તે છે, પણ સ્ત્રીઓનું ભરણ પિષણ કરવામાં કાયર છે. જે તે સ્ત્રીનું પિષણ કરવાને શક્તિમાન થાય તે તેઓ પાણિગ્રહણ કરી શકે તેમ છે.” પછી ગૌરી બેલી, જે એમ હોય તો નેમિનાથ પરણે અને પછી તે દંપતીને આપણે બધીઓએ એક એક દિવસ ભેજન આપી તેમને નિર્વાહ કરે અને પહેરવાના વચ્ચે તેમના પ્રેમી બંધુ કૃષ્ણ આપશે. તે વખતે પદ્માવતી બોલી, “અરે બેન, આવું અઘટતું કેમ બોલે છે? જ્યારે એવી વૃત્તિ કલ્પશે ત્યારે તે પછી તેમને ભિક્ષાવૃત્તિ જેવું થાય, એવું કાંઈ બેલશે નહિ, કારણ કે, તેથી મેટાની લઘુતા થાય છે. એમની બધી બેઠવણ તેમના ભાઈ કૃષ્ણ જ કરશે, તેમાં કોઈ જાતને સંશય નથી.” પછી ગાંધારી બોલી, “અરે ચતુરા ! મારું વચન સાંભળે. જે નેમિનાથ વિવાહની વાત કબુલ કરે તે પછી બધું સારૂં થશે. જ્યાં