SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૬ અવતરણિકા : શ્લોક-૧૯૫માં ગ્રંથકારે કહ્યું કે “ર પત્ર “ર” મવતિ' એ સ્વીકારવામાં સત્ત્વના અસત્યની ઉત્પત્તિ, અને પછી અસત્વનો નાશ સ્વીકારવો પડે; અને તેમ સ્વીકારીએ તો પૂર્વમાં જે પદાર્થ હતો, તેની ફરી ઉત્પત્તિ માનવી પડે. તે દોષનિવારણ માટે બોઢે કહેલ કે નાશ સદા અવસ્થિત છે, માટે તાશનો નાશ થતો નથી. તેને ગ્રંથકારે શ્લોક-૧૯૫માં આપત્તિ આપી કે પદાર્થક્ષણમાં પણ પદાર્થનો નાશ સ્વીકારવો પડશે, અને તેમ સ્વીકારવાથી પદાર્થક્ષણમાં પણ પદાર્થનો અભાવ માનવો પડશે. આ દોષના નિવારણ માટે “નાશ સદા નથી રહેતો, પરંતુ ક્ષણસ્થિતિ ધર્મવાળો છે"; તેમ બૌદ્ધ સ્વીકારે તો બૌદ્ધને દોષ આવે, તે ગ્રંથકાર બતાવે છે – શ્લોક : स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणास्थितौ । युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ।।१९६ ।। અન્વયાર્થ: Reતેeતાશ ક્ષસ્થિતિ =ક્ષણસ્થિતિધર્મવાળો છે તે નાશ પદાર્થક્ષણની ઉત્તરમાં વર્તતા ક્ષણસ્થિતિધર્મવાળા ભાવ સ્વરૂપ છે, જે=એમ જો બૌદ્ધ સ્વીકારે તો દ્વિતીયવિસ્થિત =દ્વિતીયાદિ ક્ષણની અસ્થિતિ હોતે છતે મ0=આનું અધિકૃત ભાવનું તત્ પ આ પણ ક્ષણસ્થિતિ ઘર્મપણું પણ યુતે ઘટે છે, ર=અને તથા તે રીતે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળો ભાવ બૌદ્ધ સ્વીકારે તો તે રીતે ૩વત્તાનંતિ –ઉક્તનો અનતિક્રમ છે=શ્લોક-૧૯પમાં કહ્યું કે સત્નું અસત્ત્વપણું હોતે છતે અસત્વનો ઉત્પાદ, અસત્તનો નાશ અને ફરી વિદ્યમાન પદાર્થનો ભાવ પ્રાપ્ત થાય, એ રૂપ ઉક્તદોષનું અનુલ્લંઘન છે. ૧૯૬ાા. શ્લોકાર્ધ : નાશ ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ છે, એમ જો બૌદ્ધ સ્વીકારે તો દ્વિતીયાદિ ક્ષણની અસ્થિતિ હોતે છતે અધિકૃત ભાવનું ક્ષણસ્થિતિધર્મપણું પણ ઘટે છે; અને નાશ ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ બોદ્ધ સ્વીકારે તો તે રીતે શ્લોક-૧૫માં કહ્યું કે સનું અસત્ત્વપણું હોતે છતે, અસત્વનો ઉત્પાદ, અસત્ત્વનો નાશ અને ફરી વિધમાન પદાર્થનો ભાવ પ્રાપ્ત થાય, એ રૂ૫ ઉક્ત દોષનું અનુલ્લંઘન છે. ll૧૯૬ll ટીકા : 'स'=नाश:, 'क्षणस्थितिधर्मा चेद्' भाव एव, एतदाशङ्क्याह 'द्वितीयादिक्षणास्थितौ' सत्याम् किमित्याह 'युज्यते' 'ह्येतदपि'-क्षणस्थितिधर्मकत्वं, 'अस्य'=अधिकृतभावस्य तथा च' एवं सति નત-મ:' પારઉદ્દા
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy