SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૩ બ્લોક : अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य तु । तयाऽविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ।।१९३।। અન્વયાર્થ રૂદ અહીં=સ્વભાવ ભાવાવધિવાળો નથી એ પ્રકારના સ્વીકારમાં અનન્તરક્ષાભૂતિ =અનંતર ક્ષણની અભૂતિ =અવિદ્યમાનતા, વચ=જે વર્તમાન ક્ષણવાળા પદાર્થની સાત-મૂતા=આત્મભૂત છે, તથા તેની સાથે=અનંતર ક્ષણની અભૂતિ સાથે વિરોઘા=અવિરોધ હોવાથી=વર્તમાન ક્ષણનો અવિરોધ હોવાથી સૌ=આ=વર્તમાન ક્ષણવાળો પદાર્થ નિત્ય: ચા=નિત્ય થાય, વા=અથવા સફેવ દિ મ=સદા જ અસત્ થાય=વર્તમાન ક્ષણવાળો પદાર્થ સદા જ અવિદ્યમાન થાય. તુ=પાદપૂર્તિ માટે છે. અથવા બીજી રીતે =અહીં=સ્વભાવ ભાવાવધિવાળો નથી એ પ્રકારના સ્વીકારમાં, =જે વાદીના મતમાં અનન્તાક્ષUTમૂત્તિ =અનંતર ક્ષણની અભૂતિ મા-મૂત=આત્મભૂત છે=વિદ્યમાન પદાર્થક્ષણની આત્મભૂત છે, તવ=તેની સાથે અનંતર ક્ષણની અભૂતિ સાથે વિરોથા=અવિરોધ હોવાથી મસ આ=વર્તમાન ક્ષણવાળો પદાર્થ નિત્ય સ્થા=નિત્ય થાય, વા=અથવા નવ દિગસ–સદા જ અસત્ થાય વર્તમાન ક્ષણવાળો પદાર્થ સદા જ અવિદ્યમાન થાય. 7 પાદપૂર્તિ માટે છે. ૧૯૩ શ્લોકાર્ચ - સ્વભાવ ભાવાવધિવાળો નથી' એ પ્રકારના સ્વીકારમાં, અનંતર ક્ષણની અભૂતિ જે વર્તમાન ક્ષણવાળા પદાર્થની આત્મભૂત છે, તેની સાથે અવિરોધ હોવાથી, વર્તમાન ક્ષણવાળો પદાર્થ નિત્ય થાય, અથવા વર્તમાન ક્ષણવાળો પદાર્થ સદા જ અવિધમાન થાય. ‘તુ પાદપૂર્તિ માટે છે. અથવા બીજી રીતે “સ્વભાવ ભાવાવધિવાળો નથી’ એ પ્રકારના સ્વીકારમાં, જે વાદીના મતમાં અનંતર ક્ષણની અભૂતિ જે વિધમાન પદાર્થક્ષણની આત્મભૂત છે, તેની સાથે અવિરોધ હોવાથી, વર્તમાન ક્ષણવાળો પદાર્થ નિત્ય થાય, અથવા વર્તમાન ક્ષણવાળો પદાર્થ સદા જ અવિધમાન થાય. તુ' પાદપૂર્તિ માટે છે. ટીકા : 'अनन्तरक्षणाऽभूति:'=प्राक्पश्चात्क्षणयोरभूतिरित्यर्थः, 'आत्मभूतेह यस्य तु'-वर्तमानस्य वादिनो वा, तस्य दोषमाह-'तया' अनन्तरक्षणाभूत्या, 'अविरोधात्' कारणाद्वर्तमानभावेन किमित्याह 'नित्योऽसौ
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy