SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૮ ૪૪3 ના પરાદષ્ટિ = અવતરણિકા : उक्ता सप्तमी दृष्टिः, अधुनानन्तरोच्यते, तदाह - અવતરણિકાર્ય : સાતમી દષ્ટિ કહેવાઈ. હવે અનંતરા=સાતમી દૃષ્ટિની પછીની આઠમી દષ્ટિ, કહેવાય છે. તેને= પરાદષ્ટિને, કહે છે – શ્લોક : समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ।।१७८ ।। અન્વયાર્થ : - તું-વળી તહાસવિતા=તેમાં આસંગથી વિવજિત=સમાધિમાં આસંગભાવથી રહિત સમનિષા= સમાધિમાં નિષ્ઠાવાળી સાત્મીવૃત્તપ્રવૃત્તિ =સાત્મીકૃત પ્રવૃત્તિવાળી=આત્માના સ્વભાવભૂત થયેલી પ્રવૃત્તિવાળી =અને તદુત્તીશય તáત્તીર્ણ આશયવાળી પ્રવૃતિવિષયક ઉત્તીર્ણ આશયવાળી પરાદષ્ટિ છે. ૧૭૮ શ્લોકાર્થ : વળી સમાધિમાં આસંગભાવથી રહિત, સમાધિમાં નિષ્ઠાવાળી, સાત્મીકૃત પ્રવૃત્તિવાળી અને પ્રવૃતિવિષયક ઉત્તીર્ણ આશયવાળી પરાદષ્ટિ છે. ll૧૭૮II. ટીકા : સમઘિનિષ્ટ તુ પર' અષ્ટાપી વૃષ્ટિ, “સમવસ્તુ વિશેષ:” (તત) મજે, રથો - “સેશન્યશ્ચિત્તશુ થાર” (રૂ-૨ પo) “તત્રપ્રત્યયેશતાનતા ધ્યાન” (રૂ-૨ પo) “તવાર્થમત્રनिर्भासं स्वरूपशून्यमिव समाधिः" (३-३ पा०) इति, 'तदासङ्गविवर्जिता'=समाध्यासङ्गविवर्जिता भूतप्रवृत्तिश्चैषा (सात्मीकृतप्रवृत्तिश्चैषा)चन्दनगन्धन्यायेन, 'तदुत्तीर्णाशयेति च' असच्चित्ताऽभावेन (પ્રવૃત્તિવાસણવત્તામાવે) II૭૮ાાં ટીકાર્ય : સમાઘિનિષ્ઠા ..... ગરવાડમાવેન | વળી આઠમી પરાદષ્ટિ સમાધિનિષ્ઠા છે, સમાધિ વળી ધ્યાનવિશેષ છે, તેનું ફળ=ધ્યાનનું ફળ, છે, એ પ્રમાણે બીજા કહે છે.
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy