SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૬ અવતારણિકા : अयोग्यदानदोषपरिहारायाह - અવતરણિકાર્ય : અયોગ્યદાનદોષતા પરિહાર માટે યોગમાર્ગ માટે અયોગ્ય એવા શ્રોતાને પ્રસ્તુત ગ્રંથના દાનથી દોષ થાય, તેના પરિવાર માટે, ગ્રંથકાર કહે છે – ભાવાર્થ શ્લોક-૨૨પમાં કહ્યું કે યોગ્ય જીવોમાં શુશ્રુષા ગુણ હોવાને કારણે પ્રસ્તુત ગ્રંથશ્રવણ માટે તેઓની સ્વતઃ પ્રવૃત્તિ હોવાથી શ્રવણ માટે પ્રાર્થના કરવાની આવશ્યકતા નથી. તેવા જીવો પ્રસ્તુત ગ્રંથને જોઈને સ્વતઃ પ્રવૃત્તિ કરશે, અને પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને સમજીને મહારત્ન જેવા પ્રસ્તુત ગ્રંથને યોગ્ય જીવોને આપવાના પરિણામવાળા થશે. આમ છતાં અનાભોગથી પણ અયોગ્યને આપવાનો તેમનો પ્રયત્ન થાય તો અયોગ્ય જીવોનું હિતને બદલે અહિત થાય. તેથી અયોગ્ય શ્રોતાઓને યોગગ્રંથના દાનથી પ્રાપ્ત થતા દોષના પરિવાર માટે ગ્રંથકાર કહે છે – શ્લોક : नैतद्विदस्त्वयोग्येभ्यो, ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह, नैतेभ्यो देय आदरात् ।।२२६ ।। અન્વયાર્થ : તુ=વળી યોગ્ય-અયોગ્યોને નં-આEયોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ દિવા રતિઆના જાણનારા આપતા નથી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના જાણનારા આપતા નથી. તથાપિ તુ તોપણ તેણ્ય = એઓને અયોગ્યોને ન રેય આપવો નહિ સાર–આદરથી રૂઢંત્રએ ભિ=હરિભદ્રસૂરિ મહારાજ પ્રાદે કહે છે. ર૨૬ો શ્લોકાર્ચ - વળી અયોગ્યોને યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ, યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના જાણનારા આપતા નથી, તોપણ અયોગ્યોને આપવો નહિ, એ પૂ. હરિભદ્રસૂરિ મહારાજ આદરથી કહે છે. રિરકા ટીકા : 'नैतद्विदः तु' आचार्याः, ‘अयोग्येभ्यो' अन्येभ्यो, ‘ददति' यच्छन्ति, 'एनं' योगदृष्टिसमुच्चयाख्यं ग्रन्थम्, 'तथापि तु' एवमपि व्यवस्थिते 'हरिभद्रो' ग्रन्थकृत्, 'इदं प्राह' किमित्याह 'नैतेभ्य' યોગ્ય:, “રેય:' મયં-યોવૃષ્ટિસમુચ્ચય:, સારા”-મારે સ્વં પ્રાદ પારરદ્દા
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy