SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૭-૨૧૮ પ૧૭ અને બાધક સામગ્રીથી દૂર રહેતા હોવાને કારણે સમ્યગુ પ્રવૃત્તિ થતી હોય છે. જ્યારે સ્થિરયમવાળાને અતિચાર લાગવાનો સંભવ નથી કે બાધક સામગ્રી પણ સ્કૂલના કરી શકે તેવો સંભવ નથી; કેમ કે પ્રવૃત્તિયમનું પાલન કરીને તેવા પ્રકારનો વિશિષ્ટ ક્ષયોપશમભાવ પ્રગટ થયો છે, કે જેથી ઉપયોગની પ્લાનિ દ્વારા અતિચાર થઈ ન શકે, અને બાધક સામગ્રી પણ ખુલના કરી ન શકે. આવા યોગીઓ જે યમનું પાલન કરે છે તે વિશિષ્ટ પ્રકારના શૈર્યયુક્ત છે, તે સ્થિર નામનો ત્રીજો યમ છે. ૨૧ના શ્લોક : परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन चतुर्थो यम एव तु ।।२१८ ।। અન્વયાર્થ : જ્યવિરોન=અચિંત્ય શક્તિનો યોગ હોવાને કારણે યમના સેવનને કારણે થમતો પરિણામ જીવના સ્વભાવભૂત બનવાથી તેના સાંનિધ્યમાં અન્ય જીવોને પણ વૈરાદિનો ત્યાગ કરાવે તેવી અચિંત્ય શક્તિનો યોગ હોવાને કારણે, શુદ્ધાન્તરાત્મન: શુદ્ધ અંતરાત્માનું યમના સેવનના અતિશયથી યમની પરિણતિ ચંદનગંધ વ્યાયથી આત્મભૂત થયેલી હોવાને કારણે વિશેષ પ્રકારના ઉપશમભાવવાળા એવા શુદ્ધ ચિત્તવાળાતું, પરાર્થસાથ પરાર્થસાધક એવું તેના સાંનિધ્યમાં આવનારા એવા જીવોના સુંદર પરિણામોનું સાધક એવું, ત–આયમનું પાલન સિદ્ધિ =સિદ્ધિ છે, (અને આ સિદ્ધિ) ચતુર્થો યમ કવ તુકચોથો યમ જ છે. ૨૧૮ શ્લોકાર્ચ - અચિંત્ય શક્તિનો યોગ હોવાને કારણે શુદ્ધ અંતરાત્માનું પરાર્થસાધક એવું યમનું પાલન સિદ્ધિ છે, અને આ સિદ્ધિ ચોથો યમ જ છે. ll૧૮ ટીકા : 'परार्थसाधकं तु' 'एतद्' यमपालनं 'सिद्धिः' अभिधीयते, एतच्च 'शुद्धान्तरात्मनो' नान्यस्य, 'अचिन्त्यशक्तियोगेन' तत्सन्निधौ वैरत्यागादितः, एतत् 'चतुर्थो यम एव तु' सिद्धियम इति માવ: ૨૨૮ ટીકાર્ય : ‘પરાર્થસથવં તુ' . સિદ્ધિયમ રૂત્તિ માd: II વળી પરાર્થસાધક એવું આEયમનું પાલન, સિદ્ધિ કહેવાય છે, અને આકપરાર્થસાધક એવું યમનું પાલન, શુદ્ધ ચિત્તવાળાને હોય છે, અને નહિ. અહીં પ્રશ્ન થાય કે પરાર્થસાધક યમનું પાલન શુદ્ધ અંતરાત્માન હોય છે, અન્યને કેમ નહિ ? તેથી કહે છે –
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy