SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૧-૨૦૭ થયો, તેથી સર્વલોક આ જીવ વ્યાધિમુક્ત છે, તેમ સ્વીકારે છે. તેની જેમ શાસ્ત્રોમાં જે જીવ સાધના કરીને ભવરોગનો ક્ષય કરે છે તેને મુક્ત કહેવામાં આવે છે; કેમ કે પહેલાં તે ભવરોગવાળો હતો, હવે તે ભવરોગથી મુક્ત થયો. તેથી મુક્તપદનો નિરુપચરિત ભાવ તેનામાં વર્તે છે, તેથી મુક્તની વ્યવસ્થા સંગત છે. આનાથી એ ફલિત થાય કે સ્વભાવના આધારભૂત કોઈક દ્રવ્ય સ્વીકારીને, વ્યાધિવાળો સ્વભાવ નાશ થાય ત્યારે વ્યાધિ વગરનો સ્વભાવ પ્રગટ થાય, તેમ માનવામાં આવે, તો શ્લોક-૧૯૦માં સિદ્ધ કરેલ કે દોષવાળાને અદોષની પ્રાપ્તિ થવાથી મુખ્ય મુક્ત ઘટે છે, તે સંગત થાય છે. ll૨૦૧ાા અવતરણિકા - एवं प्रकृतमभिधाय सर्वोपसंहारमाह - અવતરણિકાર્ય : આ રીતે શ્લોક-૨૦૪ થી ૨૦૬ સુધીમાં કહ્યું એ રીતે, પ્રકૃતિને કહીએ=દષ્ટાંતથી મુક્ત કોને કહેવાય તે પ્રકૃતિને કહીને, સર્વ ઉપસંહારને યોગદષ્ટિ ગ્રંથતા અત્યાર સુધીના સર્વ કથનના ઉપસંહાર, કહે છે – શ્લોક : अनेकयोगशास्त्रेभ्य: संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ।।२०७।। અન્વયાર્થ: માત્માનુસ્મૃતિ પોતાની સ્મૃતિ માટે પર ગાયો : શ્રેષ્ઠ એવો આ યોગ અને યોજાશાસ્ત્રમ્ય અનેક યોગશાસ્ત્રોથી દૃષ્ટિમેન-દષ્ટિના ભેદરૂપે સંક્ષેપા=સંક્ષેપથી સમુઠ્ઠ:=ઉદ્ધરણ કરાયો છે. ૨૦૭ના શ્લોકાર્ચ - પોતાની સ્મૃતિ માટે શ્રેષ્ઠ એવો આ યોગ, અનેક યોગશાઓથી દષ્ટિના ભેદરૂપે સંક્ષેપથી ઉદ્ધરણ કરાયો છે. ll૨૦૭ી ટીકા - 'अनेकयोगशास्त्रेभ्य:'-पातञ्जलादिभ्यः, 'संक्षेपेण' समासेन, 'समुद्धृतः' तेभ्यः पृथक्कृतः नवनीतमिव क्षीरादिति, केन क इत्याह ‘दृष्टिभेदेन'-उक्तलक्षणेन ‘योगोऽयं'-अधिकृत एव, किमर्थमित्याह ‘ગાત્માનુસ્મૃત્યર્થ' ‘પર:'-પ્રથાનો યોગ રૂતિ ર૦૭T
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy