________________
૪૮૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૧ અન્વયાર્થ :
અન્યથા આત્માના સ્વભાવનું ઉપમદત ન સ્વીકારીએ તો, રૂદં આ=પ્રધાતાદિનતિદિદક્ષાના કાર્યભૂત પ્રધાનાદિની પરિણતિ નિત્યં ચા–નિત્ય થાય, ર=અને ઉષા=આ=પ્રધાનાદિની પરિણતિ ભવા=ભવ ૩યતે કહેવાય છે; ર=અને વંઆ રીતે પ્રધાનાદિની પરિણતિ નિત્ય છે અને પ્રધાનાદિની પરિણતિ જ ભવ છે એ રીતે, મવનિત્યત્વે ભવનું નિત્યપણું હોતે છતે મુવત્ત સમવા=મુક્તનો સંભવ થ= કેવી રીતે થાય ? ર૦૧
શ્લોકાર્ધ :
આત્માના સ્વભાવનું ઉપમર્દન ન સ્વીકારીએ તો દિદક્ષાના કાર્યભૂત પ્રધાનાદિની પરિણતિ નિત્ય થાય, અને પ્રધાનાદિની પરિણતિ ભવ કહેવાય છે; અને આ રીતે ભવનું નિત્યપણું હોત છતે મુક્તનો સંભવ કેવી રીતે થાય ? ll૨૦૧] ટીકા :સત્યં
વૈ ર્તવ્ય, “અન્યથા'=Uવમનથુપીમાને ‘ય’ ‘રૂ =પ્રધાનવિનંતિ, “નિત્ય'=સવ, ततः किमित्याह 'एषा च'-प्रधानादिनतिः, 'भव उच्यते' संसारोऽभिधीयते, एतन्नतौ तदात्मकमहदादिभावात्, ‘एवं च' उक्तनीत्या 'भवनित्यत्वे' सति 'कथं मुक्तस्य सम्भवः?' नैवेत्यर्थः ।।२०१।। ટીકાર્ય :
રૂત્યું . નેવેન્ચર્થ ! અને આ રીતે=શ્લોક-૧૯૯-૨૦૦માં વર્ણન કર્યું એ રીતે આત્માના સ્વભાવનું ઉપમર્દન થાય છે તેથી દિક્ષાની નિવૃત્તિ થાય છે, અને દિક્ષાની નિવૃત્તિ થવાને કારણે કર્મબંધ અટકે છે અને આત્માનો મોક્ષ થાય છે એમ પૂર્વમાં બતાવ્યું એ રીતે, આ આત્માના સ્વભાવનું ઉપમર્દન તાત્વિક થાય છે એ, સ્વીકારવું જોઈએ. અન્યથા–આ ન સ્વીકારવામાં આવે તો આત્માના સ્વભાવનું ઉપમર્દન થાય છે એ ન સ્વીકારવામાં આવે તો, આ=પ્રધાતાદિની નતિ દિક્ષાના કાર્યભૂત પ્રધાનાદિની પરિણતિ, નિત્ય-સદા જ, રહેવી જોઈએ. તેનાથી શું ?=પ્રધાતાદિની પરિણતિ સદા રહે તેનાથી શું પ્રાપ્ત થાય ? એને કહે છે –
અને આ પ્રધાનાદિની નતિ, ભવ કહેવાય છે સંસાર કહેવાય છે, કેમ કે આની તતિમાં પ્રધાતાદિની પરિણતિમાં, તદાત્મક મહદાદિનો સદ્ભાવ છે=પ્રધાનાદિની પરિણતિઆત્મક મહદાદિ કાર્યો વિદ્યમાન છે જે ભવસ્વરૂપ છે; અને આ રીતેaઉક્ત નીતિથી=પ્રધાનાદિની પરિણતિ નિત્ય છે અને પ્રધાનાદિની પરિણતિ જ ભવ છે એ નીતિથી ભવનું નિત્યપણું હોતે છતે, મુક્તકો કેવી રીતે સંભવ હોય ? ન જ હોય, એ પ્રકારનો અર્થ છે. ૨૦૧ાા.