SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૨-૧૩ પપ થાય છે. આ મિત્રાદિ દૃષ્ટિઓ ઇચ્છાયોગાદિ ત્રણ યોગની પ્રવૃત્તિથી પ્રગટ થાય છે, અને તે દૃષ્ટિઓ વિશેષ પ્રકારના બોધ સ્વરૂપ છે. આથી આગળમાં ગ્રંથકાર દૃષ્ટિનું લક્ષણ કરતાં કહે છે, “સત્ર સંતો વોથો વૃષ્ટિરિત્યમથીયતે' એ વચન અનુસાર આઠ દૃષ્ટિઓમાં યત્ન હોવા છતાં બોધની પ્રધાનતા છે, અને ઇચ્છાયોગાદિ ત્રણમાં બોધ હોવા છતાં શાસ્ત્ર બતાવેલી ક્રિયાના યત્નની પ્રધાનતા છે. આ રીતે, આઠ દષ્ટિઓ અને ઇચ્છાદિ ત્રણ યોગો પરસ્પર સંમિલિત છે. ll૧શા અવતરણિકા : ताश्चैता: - અવતરણિકાર્ય : અને તે પૂર્વ શ્લોકમાં કહેલ કે વિશેષરૂપે આનાથી ઉદ્ભવ થતી યોગદષ્ટિઓ કહેવાય છે તે યોગદષ્ટિઓ, આ છે=શ્લોકમાં કહેવાય છે એ છે. શ્લોક : मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा । नामानि योगदृष्टीना, लक्षणं च निबोधत ।।१३।। અન્વયાર્થ : મિત્ર તારા વતા સીપ્રા સ્થિર વત્તા માં પર=મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા યોવૃષ્ટિનાં નામનિયોગદષ્ટિઓનાં નામો છે =અને નક્ષvi=લક્ષણ=યોગદષ્ટિઓના લક્ષણને નિવઘત સાંભળો. ll૧૩ાાં બ્લોકાર્ધ : મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા એ યોગદષ્ટિઓનાં નામો છે અને યોગદષ્ટિઓના લક્ષણને સાંભળો. ll૧૩ ટીકા - तत्र मित्रेव मित्रा, तारेव तारेत्यादि यथार्थान्येव नामानि योगदृष्टीनाम्, 'लक्षणं' चासां वक्ष्यमाणलक्षणं, નિવઘત' - પુત્યર્થ પારૂા. ટીકાર્ય : તત્ર મિત્રેવ ..... કૃત્યર્થ: II ત્યાંગયોગની આઠ દૃષ્ટિઓમાં, મિત્રા જેવી=સખીના જેવી મિત્રા છે, તારા જેવી તારા છે, ઇત્યાદિ યોગદષ્ટિતાં યથાર્થ જ નામો છે, અને આનું દષ્ટિઓનું, વક્ષ્યમાણ લક્ષણ સાંભળો. ll૧૩ાા
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy