SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦-૧૧ ઘટે ત્યારે સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને તેમાં પણ બીજી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણી પ્રગટે છે, અને ઉપશમશ્રેણીકાલભાવિ કર્મની સ્થિતિ કરતાં પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણી પ્રગટે છે. તેથી કોઈક જીવ ઉપશમશ્રેણી જેટલી સ્થિતિ ઘટાડે તો ઉપશમશ્રેણી માંડે, અને કોઈક જીવ ક્ષપકશ્રેણી જેટલી સ્થિતિ ઘટાડે તો ક્ષપકશ્રેણી માંડે. આ શ્લોકને સામે રાખીને ગ્રંથકારે કહ્યું કે તેવા પ્રકારની કર્મની સ્થિતિના સંખ્યાતા સાગરોપમ અતિક્રમ થાય અને જીવ ક્ષપકશ્રેણી માંડે ત્યારે યોગીને બીજુ અપૂર્વકરણ આવે છે, ત્યારે પ્રથમ સામર્થ્યયોગ તાત્ત્વિક થાય છે. આ આર્ષની ગાથાઓમાં જે કથન કરેલું છે, એ કથન ગ્રંથકાર દ્વારા ૧૦મી ગાથાની ટીકામાં લેશથી પરિભાવિત અર્થવાળું છે=લેશથી કથન કરાયેલા અર્થવાળું છે. II૧૦ના અવતરણિકા - यत आयोज्यकरणादूर्ध्वं द्वितीय: - અવતરણિતાર્થ : જે કારણથી આયોજ્યકરણથી ઊર્ધ્વ બીજો સામર્થ્યયોગ છે, આથી બધા યોગોમાં અયોગરૂપ યોગ શ્રેષ્ઠ છે, એમ શ્લોક સાથે અવતરણિકાનો સંબંધ છે. શ્લોક : अतस्त्वयोगो योगानां, योग: पर उदाहृतः । मोक्षयोजनभावेन, सर्वसंन्यासलक्षण: ।।११।। અન્વયાર્થ: અતતુ આથી જ મોક્ષનમાન=મોક્ષની સાથે યોજતભાવ હોવાને કારણે યોનાં સર્વસંન્યાસનક્ષ યોજા=યોગોમાં સર્વસંન્યાસલક્ષણ અયોગ પર: યો? શ્રેષ્ઠ યોગ ડાહત =કહેવાયો છે. ૧૧૫ શ્લોકાર્ચ - આથી જ મોક્ષની સાથે યોજનભાવ હોવાને કારણે યોગોમાં સર્વસંન્યાસલક્ષણ અયોગ, શ્રેષ્ઠ યોગ કહેવાયો છે. ૧૧૫ ટીકાઃ अत एव शैलेश्यवस्थायां योगसंन्यासात्कारणात् 'अयोगो' योगाभावः, 'योगानां' - मित्रादीनाम्, મ' ત્તિ , લિમિદ શો: ‘પર:'=પ્રઘાના, ‘દિત: તિ, મિત્યદ મોક્ષયોનનમન' - हेतुना योजनाद्योग इति कृत्वा, स्वरूपमस्याह 'सर्वसंन्यासलक्षणः' - अधर्मधर्मसंन्यासयोरप्यत्र परिशुद्धिभावादिति ।।११।।
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy