SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪ અન્વયાર્થ: તુ=વળી =અહીં=યોગતંત્રમાં થાશક્સિપ્રમાવિન: શ્રાદ્ધ યથાશક્તિ અપ્રમાદિ એવા શ્રાદ્ધનો, તીવ્રવાઘેન તીવ્રબોધને કારણે તથા તેવા પ્રકારનો વરસાદવિવ7: વચનથી અવિકલ શાસ્ત્રયોગશાસ્ત્રયોગ સેથી જાણવો. કા. શ્લોકાર્ચ - વળી, યોગતંત્રમાં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધનો તીવ્રબોધને કારણે તેવા પ્રકારનો વચનથી અવિકલ શાસ્ત્રયોગ જાણવો. llll. ટીકા - __ 'शास्त्रयोगस्तु' इति शास्त्रप्रधानो योगः शास्त्रयोग: प्रक्रमाद्धर्मव्यापार एव स तु-पुन:, 'इह'=योगतन्त्रे, 'ज्ञेयो' विज्ञेयः, कस्य कीदृगित्याह-यथाशक्ति=शक्त्यनुरूपं, अप्रमादिना विकथादिप्रमादरहितस्य, अयमेव विशिष्यते - श्राद्धस्य-तथाविधमोहापगमात्संप्रत्ययात्मिकादिश्रद्धावतः, तीव्रबोधेन पटुबोधेन हेतुभूतेन, वचसा आगमेन, अविकला-अखण्डः, तथा कालादिवैकल्याऽबाधया, 'न ह्यपटवोऽतिचारदोषज्ञा' ત્તિ u૪. ટીકાર્ય : ‘શાસ્ત્રવાસ્તુ તિ ‘રોપ વોડતિવારોના' તિ / શાસ્ત્રપ્રધાન યોગ તે શાસ્ત્રયોગ, પ્રક્રમથી ધર્મવ્યાપાર જ શાસ્ત્રયોગ છે. તે વળી યોગશાસ્ત્રમાં યથાશક્તિ શક્તિને અનુરૂપ, અપ્રમાદીએ= વિકથાદિ પ્રમાદરહિત, જાણવો. આ જ યથાશક્તિ અપ્રમાદી જ, વિશેષણથી વિશેષિત કરાય છે. શ્રાદ્ધનો=તેવા પ્રકારના મોહતા અપગમથી સંપ્રત્યયાત્મિકાદિ શ્રદ્ધાવાળાનો, શાસ્ત્રયોગ જાણવો. (એ પ્રકારે અવય છે.) વળી તે શાસ્ત્રયોગ કેવો છે તે સ્પષ્ટ કરે છે – તીવ્રબોધને કારણેaહેતુભૂત એવા પટુબોધને કારણે, તે પ્રકારે કાલાદિ વૈકલ્યની અબાધા પ્રકારે, આગમથી અવિકલ=અખંડ, શાસ્ત્રયોગ જાણવો. અહીંયાં આગમથી અવિકલ કરવામાં પટુબોધને હેતુરૂપે કહ્યો, તેમાં યુક્તિ બતાવે છે – અપટુબુદ્ધિવાળા અતિચારના દોષને જાણતા નથી. તેથી પટુબોધને કારણે શાસ્ત્રયોગ અવિકલ બને છે. ‘ત્તિ' શબ્દ કથાની સમાપ્તિ માટે છે. કા
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy