________________
ॐ ह्रीं अर्ह नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમ: ||
સૂરિપુરન્દર શ્રીહરિભદ્રસૂરિસધ્ધ સ્વપજ્ઞવ્યાખ્યાર્મિત
શ્રી યોગર્દષ્ટિસમુચ્ચય
અવતરણિકા :
योगतन्त्रप्रत्यासन्नभूतस्य योगदृष्टिसमुच्चयस्य व्याख्या प्रारभ्यते इह चादावेवाचार्यः (१) शिष्टसमयप्रतिपालनाय (२) विघ्नविनायकोपशान्तये (३) प्रयोजनादिप्रतिपादनार्थं (चेदं) श्लोकसूत्रमुपन्यस्तवान् - અવતરણિતાર્થ :
યોગને કહેનારાં સર્વ દર્શનોની અતિ નજીકભૂત એવી યોગદષ્ટિસમુચ્ચયની=સમુચ્ચય કરાયેલ એવી યોગની દૃષ્ટિઓની, વ્યાખ્યા પ્રારંભ કરાય છે.
અને અહીં આદિમાં જ ગ્રંથના પ્રારંભમાં જ, આચાર્યએ શિષ્ટપુરુષના સિદ્ધાંતના પ્રતિપાલન માટે, વિધ્ધના સમૂહના ઉપશમન માટે અને પ્રયોજન આદિના પ્રતિપાદન માટે આ=આગળમાં જેનું કથન કરવાનું છે એ, શ્લોકરૂપ સૂત્રનો ઉપચાસ કર્યો છે. શ્લોક :
नत्वेच्छायोगतोऽयोगं, योगिगम्यं जिनोत्तमम् ।
वीरं वक्ष्ये समासेन, योगं तदृष्टिभेदतः ।।१।। इति।। અન્વયાર્થ:
નિરોત્તમ યોનિડાપ્યું ગયો વીરં=જિનોમાં ઉત્તમ, યોગીઓને ગમ્ય, અયોગવાળા એવા વીરને રૂછાયોતિ: નત્વ=ઈચ્છાયોગથી નમસ્કાર કરીને થોડાં યોગને તષ્ટિએ=તેની દૃષ્ટિઓના ભેદથી યોગની દૃષ્ટિઓના ભેદથી સમાન=સંક્ષેપથી વચ્ચે કહીશ. III શ્લોકાર્ચ -
જિનોમાં ઉત્તમ, યોગીઓને ગમ્ય, અયોગવાળા એવા વીરને ઇચ્છાયોગથી નમસ્કાર કરીને, યોગને તેની દષ્ટિઓના ભેદથી સંક્ષેપથી કહીશ.