________________
૧પ૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૧
તારાદષ્ટિક
અવતરણિકા :
उक्ता मित्रा, अधुना तारोच्यते, तदत्राह - અવતરણિકાર્ય :
મિત્રાદષ્ટિ કહેવાઈ, હવે તારાદષ્ટિ કહેવાય છે. તે કારણથી અહીં=શ્લોકમાં, કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૧ થી ૪૦ સુધી વર્ણન કર્યું તેના દ્વારા મિત્રાદષ્ટિ કહેવાઈ. હવે તારાદષ્ટિ કહેવાય છે, એ પ્રકારે ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. તેથી અહીં=પ્રસ્તુત શ્લોકમાં, ગ્રંથકાર તારાષ્ટિના સ્વરૂપને બતાવે છે -- બ્લોક :
तारायां तु मनाक स्पष्टं, नियमश्च तथाविधः ।
अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा ।।४१।। અન્વયાર્થ:
તારાયાં તારાદષ્ટિમાં તુ વળી મના સ્પષ્ટ થોડું સ્પષ્ટ દર્શન છે ર=અને નિયમ: તથવિધ =નિયમ તેવા પ્રકારનો છે જેવા પ્રકારનો યમ ઈચ્છાદિ ચાર પ્રકારવાળો છે તેવા પ્રકારનો ઈચ્છાદિ ચાર પ્રકારવાળો નિયમ છે, હિતાર=હિતના આરંભમાં અનુ=અનુગ છે. તત્ત્વોવર નિસાસા તત્વના વિષયવાળી જિજ્ઞાસા છે. In૪૧૫ શ્લોકાર્થ :
તારાદેષ્ટિમાં વળી થોડું સ્પષ્ટ દર્શન છે, અને જેવા પ્રકારનો યમ ઈચ્છાદિ ચાર પ્રકારવાળો છે તેવા પ્રકારનો ઈચ્છાદિ ચાર પ્રકારવાળો નિયમ છે, હિતના આરંભમાં અનુક્રેગ છે અને તત્વના વિષયવાળી જિજ્ઞાસા છે. II૪૧II. ટીકા :_ 'तारायां' पुनर्दृष्टौ किमित्याह 'मनाक् स्पष्टं' दर्शनमिति वर्तते 'मित्रायां दर्शनं मन्दं' (श्लो. २१) इत्यतः, 'नियमश्च तथाविधः' शौचादिरिच्छादिरूप एव 'शौचसन्तोषतपः स्वाध्यायेश्वरप्रणिधानानि નિયમ:' (યો. સૂ.-૨, ૩૨) રૂતિ વયના I તત્ર દ્વિતીય સ્ત્રતિપત્તિરપિ, મિત્રાયાં ત્રેતાવ પવ, तथाविधक्षयोपशमाभावात् । तथा 'अनुद्वेगो हितारम्भे' पारलौकिकेऽखेदसहितः, अत एव तत्सिद्धिः । तथा 'जिज्ञासा तत्त्वगोचरा' अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यमिति ।।४१।।