________________
યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૫ : પૃ. ૭૪-૭૫ : મિત્રાદષ્ટિ આદિ આઠના બોધનું સ્વરૂપ :
તૃણાગ્નિકણસદશ || કાષ્ઠાગ્નિકણસદશ રત્નપ્રભાસદશ સૂર્યઆભાસદશ
ગોમયાગ્નિકણસદેશ દીપપ્રભાસદશ તારાઆભાસદેશ ચંદ્રિકાઆભાસદશ શ્લોક-૧૫ પૃ. ૭૪ : મિત્રાદષ્ટિના બોધનું સ્વરૂપ :
તૃણાગ્નિકણસદશ | સમ્યપ્રયોગકાલઅનવસ્થાયી | પહુસ્મૃતિબીજસંસ્કાર- વિકલપ્રયોગયુક્ત તત્ત્વથી
અલ્પવીર્ય આધાનઅક્ષમ વંદનાદિ અભીષ્ટકાર્યઅક્ષમ શ્લોક-૧૫: પૃ. ૭૪-૭૫ : તારાદષ્ટિના બોધનું સ્વરૂપ :
સ્મૃતિના અભાવે પ્રયોગનું વૈકલ્ય હોવાથી તથા પ્રકારના કાર્યનો અભાવ
ગોમયઅગ્નિકણસદશ | પ્રયોગકાલમાં સ્મૃતિની
અપટુતા વિશિષ્ટ સ્થિતિવીર્યરહિત શ્લોક-૧૫: પૃ. ૭૫ : બલાદષ્ટિના બોધનું સ્વરૂપ :
કાષ્ઠાગ્નિકણસદશ મનાક સ્થિતિવીર્ય પટ્ટપ્રાયસ્મૃતિ યત્નશસદ્ભાવ અર્થપ્રયોગમાત્ર પ્રીતિ શ્લોક-૧૫ પૃ. ૭૫: દીપ્રાદષ્ટિના બોધનું સ્વરૂપ :
દીપપ્રભાસદૃશ
પટુસ્મૃતિયુક્ત
પ્રથમ ગુણસ્થાનકપ્રકર્ષ
ઉદગ્રસ્થિતિવીર્ય
ભાવયુક્ત હોવા છતાં
દ્રવ્યવંદનાદિ શ્લોક-૧૫ પૃ. ૭૫ : સ્થિરાદષ્ટિના બોધનું સ્વરૂપ -
રત્નપ્રભાસંદેશ
પ્રવર્ધમાન
ન અપરંપરિતાપકૃત્
પ્રણિધાનયોનિ
તદુભાવઅપ્રતિપાતિ
નિરપાય
પરિતોષહેતુ