SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-રૂપ અવતરણિકા : एतदपि यनिमित्तं तदभिधातुमाह - અવતરણિતાર્થ : આ પણ અવંચકત્રય પણ, જેના નિમિતે થાય છે, તેને તે નિમિત્તને, બતાવવા માટે કહે છે – શ્લોક : एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथाभावमलाल्पता ।।३५।। અન્વયાર્થ: ઘ=અને તઆ=અવંચકત્રય સત્રમાિિનમિત્ત=સમ્પ્રણામાદિ નિમિત્તવાળો સમયે શાસ્ત્રમાં સ્થિત સ્થિત છે અને સ્થઆનો સસામાદિનો પરમ: હેતુ=પરમ હેતુ તથામાવનાન્યતા તે પ્રકારની ભાવમલની અલ્પતા છે. li૩પા. શ્લોકાર્ચ - અને આ અવંચકચય સાણામાદિ નિમિત્તવાળો શાસ્ત્રમાં સ્થિત છે, અને સાણામાદિનો પરમ હેતુ તે પ્રકારની ભાવમલની અલ્પતા છે. ||3| ટીકા - 'एतच्च' अवञ्चकत्रयं, एतच्चावञ्चकत्रयं, 'सत्प्रणामादिनिमित्तं' - साधुवन्दनादिनिमित्तमित्यर्थः 'समये स्थितं' - सिद्धान्ते प्रतिष्ठितम्, 'अस्य' सत्प्रणामादेः, 'हेतुश्च परमः' क इत्याह 'तथाभावमलाल्पता'-कर्मसम्बन्धयोग्यताल्पता, रत्नादिमलापगमे ज्योत्स्नादिप्रवृत्तिवदिति योगाचार्याः ।।३५ ।। ટીકાર્ય : da'=ગવખ્યત્ર, ... વોરા || અને આ=અવંચકત્રય, સટૂણામાદિ નિમિત્તવાળોઃ સાધુવંદનાદિ નિમિત્તવાળો, શાસ્ત્રમાં સ્થિત છે=સિદ્ધાંતમાં પ્રતિષ્ઠિત છે, અને આલોકસણામાદિનો પરમહેતુ કોણ છે? એથી કહે છે : તથા પ્રકારની ભાવમલની અલ્પતા છેકસતૂણામાદિમાં નિમિત્ત બને તેવા પ્રકારની કર્મસંબંધની યોગ્યતાની અલ્પતા છે, જેમ રત્નાદિના મલના અપગમમાં જ્યોત્સાદિની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે યોગાચાર્યો કહે છે. ૩પા. ‘ત્મવિમતાપી' માં ‘' પદથી સુવર્ણનું ગ્રહણ કરવું. ‘સત્કાર' માં ‘દ' પદથી સપુરુષોનાં પૂજન, સત્કારનું ગ્રહણ કરવું. —પ્રવૃત્તવર્ધાત' માં ' પદથી સુવર્ણની કાંતિનું ગ્રહણ કરવું.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy