________________
૫૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૪-૩૫ આદિ ઉપલબ્ધ ન હોય કે પોતાની તેવી પ્રજ્ઞા ન હોય તો જાણી શકાતા નથી, પરંતુ જે યોગીએ હૃદયમાં સંયમ કરેલા છે, તેના કારણે ચિત્તનું જ્ઞાન થાય છે, તે યોગીને જેમ પોતાના રાગાદિ ભાવો દરેક જીવને સ્વસંવેદનથી જણાય છે, તેમ તે યોગી પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોને પણ યથાર્થ જાણી શકે છે, આથી કોઈ અન્ય પુરુષ કોઈ રાગાદિ ભાવોમાં વર્તતો હોય, અને તેના મુખ ઉપર તે રાગાદિ ભાવોના કોઈ વિકારો ન થાય તે પ્રકારના સંવૃતભાવવાળો તે અન્ય પુરુષ હોય, તોપણ હૃદયમાં સંયમ કરવાને કારણે પ્રગટ થયેલા પરના ચિત્તના જ્ઞાનને કારણે યોગી તે પુરુષના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોનો યથાર્થ નિર્ણય કરી શકે છે. ૩-૩૪ અવતરણિકા :
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषो(षात्) भोगः परार्थान्यस्वार्थસંયમાન્ પુરુષજ્ઞાનમ્ રૂ-રૂપો
સૂત્રાર્થ :
અત્યંત અસંકીર્ણ એવા સત્ત્વના અને પુરુષના સત્વરૂપ બુદ્ધિના અને આત્મારૂપ પુરુષના, પ્રત્યયના અવિશેષથી=પ્રતીતિના અભેદથી, ભોગ છે. પરાર્થથી અન્ય સ્વાર્થમાંeભોગરૂપ પરાર્થથી અન્ય એવા સ્વાર્થમાં આત્માના સ્વરૂપમાગ આલંબનવાળા ત્યાગ કરાયેલ અહંકારવાળા એવા સત્ત્વમાં ચિછાયાની સંક્રાતિરૂપ સ્વાર્થમાં, સંયમ કરવાથી પુરષવિષયક જ્ઞાન થાય છે. Il3-૩૫ll ટીકા :
'सत्त्वेति'-सत्त्वं प्रकाशसुखात्मकः प्राधानिकः परिणामविशेषः, पुरुषो=भोक्ताऽधिष्ठातृरूपः, तयोरत्यन्तासङ्कीर्णयोर्नोग्यभोक्तृरूपत्वाच्चेतनत्वाच्च भिन्नयोर्यः प्रत्ययस्याविशेषो=भेदेनाप्रतिभासनं तस्मात् सत्त्वस्यैव कर्तृताप्रत्ययेन या सुखदुःखसंवित् स भोगः, सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण परार्थः पुरुषार्थनिमित्तस्तस्मादन्यो यः स्वार्थः पुरुषस्वरूपमात्रालम्बनः परित्यक्ताहङ्कारसत्त्वे या चिच्छायासङ्क्रान्तिस्तत्र कृतसंयमस्य पुरुषविषयं ज्ञानमुत्पद्यते, तत्र तदेवंरूपं स्वालम्बनं ज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वापतेख़तृज्ञेययोश्चात्यन्तविरोधात् ॥३-३५॥