SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૯ અવતરણિકા : बाह्याः सिद्धीः प्रतिपाद्याऽऽन्तराः सिद्धीः प्रतिपादयितुमुपक्रमते – અવતરણિતાર્થ : બાહા સિદ્ધિઓનું પ્રતિપાદન કરીને અંતર સિદ્ધિઓનું પ્રતિપાદન કરવા માટે ઉપક્રમ=પ્રારંભ, કરે ભાવાર્થ : પાતંજલયોગસૂત્ર ૩/૧૬થી ૨૮ સુધી સંયમ કરવાથી જે સિદ્ધિઓ થાય છે તે સર્વ દેહથી બાહ્યપદાર્થ વિષયક છે તેનું અત્યાર સુધી પ્રતિપાદન કર્યું. હવે દેહના વિષયમાં થતી એવી અંતરંગ સિદ્ધિને પ્રતિપાદન કરવા માટે કહેવા માટે પ્રારંભ કરે છે. સૂત્ર : नाभिचक्रे कायव्यूहज्ञानम् ॥३-२९॥ સૂત્રાર્થ : નાભિચક્રમાં સંયમ કરવાથી કાયવૂહનું જ્ઞાન થાય છે. ll૩-૨૯ll ટીકા : 'नाभिचक्र इति'-शरीरमध्यवर्ति नाभिसज्ञकं यत् षोडशारं चक्रं तस्मिन् कृतसंयमस्य योगिनः कायगतो योऽसौ व्यूहो विशिष्टरस-मल-धातु-नाड्यादीनामवस्थानं तत्र ज्ञानमुत्पद्यते । इदमुक्तं भवति-नाभिचक्रं शरीरमध्यवर्ति सर्वतः प्रसृतानां नाड्यादीनां मूलभूतमतस्तत्र कृतावधानस्य समग्रसंनिवेशो यथावदाभाति ॥३-२९॥ ટીકાર્ય : શરીરમધ્યવર્ત.... સત્પદ્યતે, શરીરના મધ્યભાગવર્તી નાભિસંજ્ઞાવાળો જે સોળ આરાવાળો ચક્ર છે તેમાં કરાયેલ સંયમવાળા યોગીને કાયગત એવો જે આ બૅકવિશિષ્ટ રસ, મળ, ધાતુ, નાડી આદિનું અવસ્થાન, તેમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. રૂ૫ મવતિ – આ કહેવાયેલું થાય છે સૂત્રના કથનથી આ કહેવાયેલું થાય છે. નામä . આમતિ શરીરના મધ્યમાં રહેલ સર્વબાજુથી ફેલાયેલી એવી નાડી વગેરેનું મૂળભૂત નાભિચક્ર છે, આથી તેમાં નાભિચક્રમાં, અવધાનવાળા યોગીને કરાયેલા ઉપયોગવાળા યોગીને, સમગ્ર સંનિવેશદેહનો સર્વ અંતરંગ સંનિવેશ યથાવસારી રીતે, ભાસે છે. ll૩-૨૯ll.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy