SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 30 પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૧-૨૨ કરે અર્થાત્ “આ શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય નથી’ એ પ્રકારની ભાવના કરીને શબ્દમાં સંયમ કરે, તો તે યોગીના શબ્દો પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. એ જ રીતે રસ, ગંધ અને સ્પર્શના સ્તંભન માટે પણ યોગી સંયમ કરે તો યોગીના રસ, ગંધ અને સ્પર્શ પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. ll૩-૨૧ अवतरदिशा: सिद्ध्यन्तरमाह - અવતરણિતાર્થ : અન્ય સિદ્ધિને ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, કહે छे सूत्र: सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा ॥३-२२॥ सूत्रार्थ : સોપક્રમ અને નિરપક્રમ કર્મ છે. તેમાં સોપકમ અને નિરપક્રમ કર્મમાં, સંયમ કરવાથી અપરાંત જ્ઞાન થાય છે=શરીરના વિયોગનું જ્ઞાન થાય છે અથવા અરિષ્ટોથી અપરાંતજ્ઞાન थाय छे. ॥3-२२|| टीडा : ___ 'सोपक्रममिति'-आयुर्विपाकं यत् पूर्वकृतं कर्म तद् द्विप्रकारं सोपक्रमं निरुपक्रमं च, तत्र सोपक्रमं यत्फलजननायोपक्रमेण कार्यकरणाभिमुख्येन सह वर्तते, यथोष्णप्रदेशे प्रसारितमावासः शीघ्रमेव शुष्यति, उक्तरूपविपरीतं निरुपक्रमं यथा तदेवाऽऽर्द्रवासः संवर्तितमनुष्णदेशे चिरेण शुष्यति, तस्मिन् द्विविधे कर्मणि यः संयमं करोति किं कर्म शीघ्रविपाकं चिरविपाकं वा, एवं ध्यानदाढादपरान्तज्ञानमस्योत्पद्यते अर्थात् अपरान्त:शरीरवियोगस्तस्मिज्ञानममुष्मिन् कालेऽमुष्मिन् देशे मम शरीरवियोगो भविष्यतीति निःसंशयं जानाति, अरिष्टेभ्यो वा, अरिष्टानि त्रिविधानि-आध्यात्मिकाधिभौतिकाधिदैविकभेदेन, तत्राऽऽध्यात्मिकानि पिहितकर्णः कोष्ठ्यस्य वायो?षं न शृणोतीत्येवमादीनि, आधिभौतिकानि अकस्माद्विकृतपुरुषदर्शनादीनि, आधिदैविकानि अकाण्ड एव द्रष्टुमशक्यस्वर्गादिपदार्थदर्शनादीनि, तेभ्यः शरीरवियोगकालं जानाति, यद्यपि अयोगिनामप्यरिष्टेभ्यः प्रायेण तज्ज्ञानमुत्पद्यते तथाऽपि तेषां सामान्याकारेण तत्संशयरूपं, योगिनां पुनर्नियतदेशकालतया प्रत्यक्षवदव्यभिचारि ॥३-२२॥
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy