SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૯-૨૦ અવતરણિકા : सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય : અન્ય સિદ્ધિને ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, હે છે – સૂત્ર : प्रत्ययस्य परचित्तज्ञानम् ॥३-१९॥ સૂત્રાર્થ : પ્રત્યયના સંયમમાં પરચિત્તનું જ્ઞાન થાય છે. Il3-૧૯ll ટીકા : 'प्रत्ययस्येति'-प्रत्ययस्य परचित्तस्य केनचिन्मुखरागादिना लिङ्गेन गृहीतस्य यदा संयम करोति तदा परकीयचित्तस्य ज्ञानमुत्पद्यते सरागमस्य चित्तं विरागं वेति, परचित्तगतानपि થHજ્ઞાનાતીર્થ: રૂ-૨? ટીકાર્ય : પ્રત્યયી .... રૂત્યર્થ: તે પરના ચિત્તના કોઈ મુખરાગાદિ લિંગ દ્વારા ગ્રહણ કરાયેલ એવા પ્રત્યયનો=જ્ઞાનનો, જ્યારે સંયમ કરે છે ત્યારે પરકીય ચિત્તનું જ્ઞાન=બીજાના ચિત્તનું જ્ઞાન, ઉત્પન્ન થાય છે કે આનું સરાગ-રાગવાળું, ચિત્ત છે કે વિરાગ-રાગ વગરનું, ચિત્ત છે અર્થાત્ પરના=બીજાના ચિતગત પણ ચિત્તમાં રહેલા પણ, ધર્મોને જાણે છે એ પ્રમાણે અર્થ છે. l૩-૧૯ll અવતરણિકા : अस्यैव परचित्तज्ञानस्य विशेषमाह - અવતરણિકાર્ય : આના સંયમના વિષયભૂત જ એવા પરચિત્તના જ્ઞાનના, વિશેષને કહે છે – સૂત્રઃ न च तत् सालम्बनं तस्याविषयीभूतत्वात् ॥३-२०॥ સૂત્રાર્થ : અને તે સંયમના વિષયભૂત એવું પરનું જે ચિત્ત છે તે, સાલંબન નથી અર્થાત તેના
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy